@YAJadeja ૐ શાંતિ શાંતિ
પ્રેક્ટિસ માટે ઓછા સમય આપવાને કારણે થાય છે, ઉમેદવાર જિંદગી નું જોખમ લઈ ને ઓછી પ્રેક્ટિસ હોય તો પણ દોડ કરે છે. સમય ખૂબ ટૂંકો આપ્યો દોડવાની પ્રેક્ટિસ માટે gprb બોર્ડ એ.
@YAJadeja , એમ નય ભાઈ આટલો ટૂંકો ટાઈમ આપ્યો દોડવા નો , board ના અધ્યક્ષ ને ભાન નથી પડતી??
નીરજા gotru ની upsc ના prelim ના બીજા દિવસે mains દેવી પડી હોત તો આજે એ તલાટી હોત ias ke ips ના હોત, ભૂત જેવા છે બધાય હાલી nikda છે એટલે જ છોકરાવ ને અટેક આવે છે પ્રેક્ટિસ નથી થઈ શકી.
@GPRB_GNR It's a very short time for running, how can possible 5 km running practice in 40 days. It's very great opportunity for us but how it's possible to running do think and give more time for practice.
છેલ્લાં 2 વર્ષ��ી વાર તહેવાર બધું છોડીને પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારોનું જ્યારે ફાઇનલ લિસ્ટમાં નામ ના આવે તો શું વીતે એ સમજી શકાય છે. જગ્યાઓ ખાલી રહી જવા છતાં ભરવામાં ના આવે તો એ ઉમેદવારો ને અન્યાય સિવાય કંઇજ નથી. @YAJadeja @kdshroff @JournoJayesh
2 વર્ષથી ચાલી રહેલી હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની ભરતીનું કાલે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં 1778 ની જગ્યા પર માત્ર 1526 નું જ સિલેકશન થયેલ છે. તો હાઈ કોર્ટ ને નમ્ર વિનંતી છે બાકીની ખાલી જ��્યાઓ ભરવામાં આવે. @NewsCapitalGJ @JournoJayesh @AtulKadavala @kdshroff #GujaratHighCourt
@HHPATELGSSSB Cbrt, પંચાયત,normalization, આ બધી વસ્તુ એ અમારી તૈ��ારીઓ પર પાણી ફેરવી દીધું, આમાં luck by chance વાળા નોકરી યે લાગી ગયા, જિંદગી ની મજાક કરી લીધી corona સમય પછી જુના વિદ્યાર્થી ની મહેનત નું ફળ zero થઈ ગયું સાહેબ, ધન્યવાદ તમને બધા board વાળા લોકો ને,🙏🙏🙏
@HHPATELGSSSB સર,12/05/2024 અહમદાબાદ માં હાઇકોર્ટ mains ની exam che so plz,cce after 12-05-2024 પછી આપજો અહમદાબાદ long run થાય છે,adjust કરવું hard છે અમારે,so request to you sir