ગીતાનો આરંભ 'ધ્રૃતરાષ્ટ્ર ઉવાચ'થી થાય છે અને સમાપન 'સંજય ઉવાચ'થી થાય છે. મતલબ કે ગીતા વાંચતા પહ��લા જો તમે અજ્ઞાન રૂપી અંધ હો તો વાંચ્યા પછી તમને સંજય જેવી જ્ઞાન રૂપી દ્રષ્ટિ મળવાની છે એ નક��કી છે.
તલાશ દરેકને હંમેશા એવા દોસ્તની હોય છે જે - જ્યારે દુનિયા એની સ્થિતિ આધારે એનું મૂલ્યાંકન કરતી હોય ત્યારે - એની પરિસ્થિતિ સમજે, એના સંવાદને શબ્દોના ટેકા વગર સમ��ે.
દેશના યુવાનો મોબાઈલમાં એટલા વ્યસ્ત છે કે સસ્તા ઈન્ટરનેટ, ફાલતુ વિડીયો, નકામી ગેમ્સ, સોશિયલ મીડિયાના ઝઘડાઓમાં પોતાના પર્સનલ લક્ષ્ય અને દેશની સમસ્યાઓથી બહુ દૂર ભટકી રહ્યા છે...!!
- ચેતન ભગત
@MagmaHDIGIC Even though my car was insured in your company, even though my car met with an accident, your employees are not giving a positive response to insure the car.
@PQI_Magma@MagmaHDIGIC Even though my car was insured in your company, even though my car met with an accident, your employees are not giving a positive response to insure the car.