Perfect place for a comfortable stay! Would love to visit OYO Townhouse 145 Chaitanya Vatika again. Team @oyorooms, thank you for making my stay memorable!
Download the OYO app from https://t.co/z489lOkGYY
ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર.પાટીલ સાહેબના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આજે લીંબડી ખાતે કાર્યકર્તાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ બાદ દર્દીઓના દુ:ખદ મોતના સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું. કોવિડ વાર્ડમાં સારવાર માટે આવેલા અને આગના કારણે અકાળે જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ. સાથે જ તેમના પરિવારજનોને મારી સાંત્વના પાઠવું છું.