પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ઓફિસ ડેકોરેશન અને કેક કટીંગ કાર્યક્રમ. #PMAY#10years@PMAYUrban@HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિતે યોજવામાં આવેલ ઓફિસ ડેકોરેશન અને કેક કટીંગ કાર્યક્રમ. #PMAY#10years@PMAYUrban@HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના અયોધ્યાનગરી આવાસ યોજના, ઝુંડાલ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. કોઈપણ મહિલા ઘરેલુ હિંસા સહિત વિવિધ જોખમી પરિસ્થિત��ઓમાં કાઉન્સેલિંગ માર્ગદર્શન,માહિતી અને બચાવ માટે ���૮૧ અભયમ્ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે છે. @PMAYUrban @HousingPmay
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ના ૧૦ વર્ષ પૂર્ણ થયા નિમિતે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના અંતર્ગતના પી.એમ.એ.વાય. (યુ) ના અધિકારીઓ અને અભયમ્ (૧૮૧) હેલ્પલાઇનના સહયોગથી અયોધ્યાનગરી આવાસ યોજ���ા, ઝુંડાલ ખાતે મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. @HousingPmay @PMAYUrban
Glance of one day workshop, held under the Chairmanship of Hon'ble Secretary Housing for the better and fluent implementation of PMAY (U) 2.0 @PMAYUrban@MoHUA_India
ઔડાના પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ PMAY 2.0 અંતર્ગત ��ાલી રહેલ સર્વે ફોર્મ ભરવા માટે જરૂરી હોય તેવા પુરાવાની વિગત. સર્વેની લીંક : https://t.co/d2yYUDlslo
ઉપરોક્ત લીંક ઓપન કરી “Apply For PMAY-U 2.0” પર ક્લિક કરી સર્વે ફોર્મ ભરવું
ઔડા ના પી.એમ.એ.વાય. (યુ) શાખા અંતર્ગતના શ્રી રાજ સોલંકી (મ્યુનિસિપલ સિવિલ એન્જીનિયર), શ્રી નરેન્દ્ર મહેતા (હાઉસીંગ ફાઈનાન્સ એન્ડ પોલીસી સ્પેશીયાલીસ્ટ) તથા TPQMA ના અધિકારી દ્વારા બી.એલ.સી. ઘટકના પ્રોજેક્ટની સાણંદ તાલુકા ખાતે વિવિધ ગામમાં ત્રીજી TPQMA વિઝીટ કરવામાં આવેલ છે.