માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા મહિલા મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ ના કાર્યક્રમનો આયોજન બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલસાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
ઈશ્વર આપશ્રીને દીર્ઘાયુ અને નિરામય સ્વાસ્થ્ય પ્ર��ાન કરે તેવી મંગલમય પ્રાર્થના કરું છું.
आदि देव नमस्तुभ्यं
प्रसीद मम भास्कर:।
दिवाकर नमस्तुभ्यं
प्रभाकर नमोऽस्तुते।
व्रत और भक्ति से जुड़े लोक आस्था के महापर्व छठ पूजा पर शुभकामनाएँ ॥
छठी मैया एवं भगवान भास्कर का आशीर्वाद सभी पर हमेशा बना रहे और आपके जीवन में सुख, समृद्धि और स्वास्थ्य की वृद्धि हो।
जय छठी मैया॥
ॐ गं गणपतये नमः॥
गणेश चतुर्थी के पावन अवसर पर आपको हार्दिक शुभकामनाएँ। विघ्नहर्ता भगवान श्री गणेश जी आपके जीवन से सभी बाधाओं को दूर करें और सुख, समृद्धि, शांति का आशीर्वाद प्रदान करें।
देश और समाज की सेवा के लिये अधिक शक्ति और सामर्थ्य प्रदान करें...!!!
गणपति बाप्पा मोरया ॥
પૂર્વજોના આશીર્વાદ છે,
પરંપરાઓનો પ્રભાવ છે,
પુરૂષાર્થની શક્તિ છે,
પ્રગતિની પારાશીશી છે,
શૌર્ય, શક્તિ,ભક્તિ, સંસ્કૃતિ અને કુદરતી સંપત્તિથી ભરપૂર તથા ભગવાન સોમનાથ, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી સંવર્ધિત ગુજરાત રાજ્ય ના સ્થાપના દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
જય જય ગરવી ગુજરાત .
ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ સાહેબ, ચ��ર્યાસી વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સહેબ અને સુરત શહેર પોલીસ કમિશન શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ ની એક સુંદર તસ્વીર... 👌 #SandipdesaiMLA
हमारी सरकार ने 2014 के बाद, बाबासाहेब आंबेडकर की प्रेरणा को आने वाली पीढ़ियों तक पहुंचाने के लिए अनेक महत्वपूर्��� कदम उठाए है।
- प्रधानमंत्री श्री @narendramodi સાહેબ