ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને વડોદરા જીલ્લાના પ્રભારી,યુવા મોરચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મિત્ર Dr Rutvij Patel ને જન્મદિવસની હાર્દીક શુભેચ્છાઓ.
@DrRutvij
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પૂર્વ અગ્નિવીરો માટે મહત્વપૂર્ણ નિર્ણય.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ અગ્નિવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીમાં 20 ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, આવી ભરતી માટેની શારીરિક ક્ષમતા કસોટીમાંથી પૂર્વ અગ્નિવીરોને મૂક્તિ આપવા સાથે નિયત ઉપલી વય મર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ તથા અગ્નિવીર સ્કીમની પ્રથમ બેચના સભ્યોને નિયત ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની મૂક્તિ આપવાના પણ મુખ્યમંત્રીશ્રીએ દિશાનિર્દેશો આપ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ અગ્નિવીરો માટે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોનો લાભ હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસ.આર.પી.ના પ્લાટૂન કમાન્ડર તથા પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મળવાપાત્ર થશે. આ ઉપરાંત, જેલ વિભાગ હસ્તકની જેલર ગૃપ-2 અને જેલ સીપાઈ તથા વન પર્યાવરણ વિભાગની વનરક્ષક વર્ગ-3 તેમજ વન પાલ વર્ગ-3 સંવર્ગોની સીધી ભરતીમાં પણ પૂર્વ અગ્નિવીરોને આ લાભ આપવામાં આવશે.
પ્રદેશ ભાજપા મહામંત્રી શ્રી @DrPrashantKorat જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ.💐
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.🙏💐
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારના દુઃખદ અવસાનના સમાચાર અત્યંત દુઃખદાયી છે.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ.
મહાભારત માત્ર કુરુક્ષેત્રમાં જ નહીં, આપણા મનમાં પણ થાય છે. જ્યાં સુધી આપણે સામેવાળામાં દોષ શોધીશું ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે. પણ જે દિવસે આપણે આપણી સમજણ પર કામ કરીશું, એ દિવસે શાંતિ સ્થપાશે.
Jai Somnath!
2026 marks 1000 years since the first attack on Somnath took place. Despite repeated attacks subsequently, Somnath stands tall! This is because Somnath’s story is about the unbreakable courage of countless children of Bharat Mata who protected our culture and civilisation.
Here is my OpEd on this issue.
#SomnathSwabhimanParv
https://t.co/R03Yu1iaYD
જનજાતિય ગૌરવયાત્રાના માધ્યમથી ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પટ્ટામાં વિકાસની અભૂતપૂર્વ ચેતનાનો સંચાર થયો છે, તે ખૂબ આનંદની વાત છે.
આ યાત્રા અંતર્ગત, આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ભગવાન બિરસા મુંડાના જીવનકવનથી આજની પેઢી માહિતગાર થાય તે ખૂબ જરૂરી છે. આ માટે યાત્રાના ભાગરૂપે નાટક, ભવાઈ, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે.
જનજાતિય ગૌરવયાત્રા આદિવાસી સન્માન, સ્વાભિમાન અને સશક્તિકરણનો અનન્ય અવસર બની છે.
#JanjatiyaGauravYatra
#BhagwanBirsaMunda150
आज उत्तर प्रदेश के बसी घाट पर माँ गंगा की स्वच्छता और संरक्षण के उद्देश्य से प्रस्तुत एक सशक्त नुक्कड़ नाटक को देखने का अवसर मिला।
नुक्कड़ नाटक भारतीय जनमानस तक पहुँचने का एक जीवंत, लोकसंवेदी और अत्यंत प्रभावशाली माध्यम है।
जब कलाकार लोकभाषा और सांस्कृतिक शैली में जल संरक्षण, स्वच्छता और गंगा के प्रति आस्था जैसे विषयों को मंचित करते हैं, तो वे न केवल दृश्य अनुभव रचते हैं, बल्कि जनचेतना की अलख भी जगाते हैं।
सभी कलाकारों को हृदयपूर्वक अभिनंदन!
#NamamiGange
#JalShaktiAbhiyan
आज दिल्ली में स्वच्छ सर्वेक्षण ग्रामीण 2025 का शुभारंभ करने का अवसर मिला । यह भारत का सबसे बड़ा ग्रामीण स्वच्छता सर्वेक्षण है, जो 21,000 से अधिक गांवों, 761 जिलों और 34 राज्यों एवं केंद्र शासित प्रदेशों को कवर करेगा।
माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के दूरदर्शी नेतृत्व में, भारत ने स्वच्छता के क्षेत्र में जो क्रांतिकारी प्रगति की है, SSG 2025 उसी यात्रा को अगले स्तर तक ले जाने की दिशा में एक महत्वपूर्ण कदम है।
यह सर्वेक्षण स्वच्छ भारत मिशन ग्रामीण (चरण-II) के तहत ODF प्लस मॉडल को मज़बूती देने और ज़मीनी स्तर पर स्वच्छता की वास्तविक स्थिति का मूल्यांकन करने के लिए तैयार किया गया है।
SSG 2025 केवल एक सर्वेक्षण नहीं, बल्कि राज्यों और जिलों के बीच एक स्वस्थ प्रतिस्पर्धा को बढ़ावा देने वाला प्रयास है। इसका उद्देश्य ग्राम पंचायतों, जनप्रतिनिधियों और नागरिकों के साझा प्रयासों से स्वच्छ, स्वस्थ और टिकाऊ ग्रामीण भारत का निर्माण करना है।
#SwachhBharat
Under the visionary leadership of our Hon'ble Prime Minister Respected Shri @narendramodi ji, India has become the largest investor hub for foreign companies.