શિક્ષણમંત્રીશ્રી @imBhupendrasinh જી,
કોરોનાને કારણે ધોરણ 10 અને 12 ની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે હજુ પણ આ પરિક્ષા યોજાય તેવી સ્થિતિ નથી ત્��ારે મારી આપને વિનંતી છે કે CBSE ની જેમ ગુજરાતમાં પણ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય જલ્દી લેવામાં આવે જેથી વિદ્યાર્થીઓની ચિંતા દૂર થાય