કોલેજ કાળમાં #Sierra કાર ખૂબ ગમતી.
ટાટા એ એજ કાર નવા રૂપ રંગ સાથે ફરી લોન્ચ કરી પરંતુ એટલી આકર્ષક ના લાગી.
પરંતુ આ ક્રેશ ટેસ્ટ સાબિત કરે છે કે જો તમારી પાસે બજેટ સાથે SafetyFirst હોય તો આ કાર અંગે ચોક્કસ વિચારી શકાય.
#TataSierra
विराट कोहली ने जैसे ही बड़ी स्क्रीन पर शिखर धवन को देखा, उन्होंने तुरंत उन्हें अपने पास बुला लिया।
धवन आए, दोनों मिले और फिर साथ बैठकर बातें करने लगे। ❤️🥹
कुछ रिश्तों को शब्दों की नहीं, बस एक मुस्कान और एक इशारे की ज़रूरत होती है।
લોકો બોટમાં હતા અને ભૂકંપ આવ્યો…
એમની નજર સામે આખા શહેરમાં ઇમારતો ધરાશાઈ થતાં ધૂળની ડમરીઓ દેખાઈ રહી છે.
વેનેઝુએલામાં આવેલાં 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપને કારણે જબરદસ્ત તબાહી મચી છે.
#Venezuela | #Earthquake