આશા અમર છે !
જેઠ ગયો અષાઢ ગયો, શ્રાવણિયા તું જા
ભાદરવે જળ રેલશે, જો સુદ છઠ્ઠે અનુરાધા !
આ ભડલી વાક્યનો મતલબ એવો છે કે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે જો અનુરાધા નક્ષત્ર બેસે તો વરસાદ થાય
હિંમત ટકાવી રાખવા અને હતાશા, નિરાશાને દૂર રાખવા આપણા સાહિત્યમાં અપાર તાકાત છે.
Today's Essay paper is probably the best example of why UPSC preparation isn't just about collecting information.
You can read 500 books and still struggle if you can't think, connect, question and articulate.
Knowledge gives you material. Thinking gives you an essay.
૨૦૨૦ બાદ જેટલા લોકો સરકારી નોકરી માં લાગ્યા એ ખરેખર સૌથી કપરી અને કાળી મેહનત કરી લાગ્યા છે. છતાં પોલીસ, GST, તલાટી કમ મંત્રી, જુ. ક, મા નોકરી શરૂવાતી stage માં લાંચ/ખંડણી/માંગણી કરે છે.
મેહનત આવી રીતે ન વેડફી નાખીએ એટલું ધ્યાન રાખવું સહુને, લોભ લાલચ હોઈ તો તૈયારી કરવી જ નહીં.
Tomorrow, August 5, at 6:30 PM Bangladesh time (6:00 PM India time), Awami League President Sheikh Hasina will virtually join and address a press conference regarding the announcement of her return to Bangladesh: Awami League Statement
Today, I assumed charge as the Union Minister for Education.
I am grateful to Hon’ble Prime Minister Shri @narendramodi ji for placing his faith in me and entrusting me with this responsibility. I accept it with humility and a deep sense of duty.
ಇಂದು ಭಾರತ ಸರ್ಕಾರದ ಕೇಂದ್ರ ಶಿಕ್ಷಣ ಸಚಿವನಾಗಿ ಅಧಿಕಾರ ವಹಿಸಿಕೊಂಡೆನು.
ನನ್ನ ಮೇಲೆ ಅಪಾರ ನಂಬಿಕೆಯಿಟ್ಟು ಈ ಗುರುತರ ಜವಾಬ್ದಾರಿಯನ್ನು ಹಸ್ತಾಂತರಿಸಿದ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ @narendramodi ಅವರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳು. ಅತ್ಯಂತ ವಿನಮ್ರತೆ ಹಾಗೂ ನಿಷ್ಠೆಯಿಂದ ಈ ಕರ್ತವ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ.
આ જેટલી વાર સાંભળુ છું એટલી વાર લાગે છે કે અદભૂત રીતે અને કેટલી અંદર પડેલી, ભરેલી પીડા સાથે સંભળાવ્યુ છે... જેને ફરક પડે છે, જેને દેશ માટે પ્રેમ છે એ આ રીતે વ્યક્ત થાય છે..
અનેક પડકારો વચ્ચે પણ મોદી સરકાર સતત ટકી કેમ શકે છે એનું ઉદાહરણ આ નિર્ણય છે
થોડા સમયની હાંસી અને ટીકા બરાબર પણ સરકારનું લચીલાપણું અને નિર્ણયો પાછા લેવાની ક્ષમતા જ એમને ટકાવી શકે છે
જ્યાં સુધી સરકાર ટીકા આંદોલન અને પ્રતિકારને ફીડબેકની જેમ લેતી રહેશે ત્યાં સુધી રાજનીતિક મજબૂત રહેવાની સંભાવનાઓ વધતી જશે.
Gen - Zને અભિનંદન પણ સરકારના લચીલાપણાની પણ પ્રશંસા.
#WATCH | Delhi: On the resignation of Union education minister Dharmendra Pradhan, Founding President of Cockroach Janta Party, Abhijeet Dipke says, "Dharmendra Pradhan has resigned. And this resignation is proof that if you people are not afraid, if you people do not bow down to this government, then we can take the resignation of anyone."
જી.વી.મિયાણી પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ના નવા સચિવ તરીકે નિયુક્ત.
હવે ટૂંક સમયમમાં પંચાયત વિભાગ ભરતી આવી જસે..
તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રો સમય નો ��પયોગ કરી લેજો...
માંગરોળ તાલુકાના નાંદરખી ગામમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને તેમજ કેટલાક નીચાણવાળા રહેઠાણોમાં પાણી ભરાવાથી નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય સહાય અને વળતરની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી.
@collectorjunag@mammangrol12@esdmkeshod@revenuegujarat
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નાંદરખી ગામમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર છે. નીચાણવાળા રહેઠાણોમાં પાણી ભરાઈ ગયા છે. મામલતદાર માંગરોળ અને કલેક્ટર જૂનાગઢને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક સ્થળ પર તંત્ર મોકલી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી કાર્યવાહી કરાવે.@collectorjunag@mammangrol12