બનાસ બેંકના ચેરમેન શ્રી સવશીભાઈ ચૌધરીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુદીર્ઘ જીવન પ્રદાન કરે એવી શુભકામનાઓ...
@savsibhai2222
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા મજુરા વિધાનસભાના યુવા ધારાસભ્ય શ્રી @sanghaviharsh જીને જન્મદિવસની અનેકગણી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર આપને ઉત્ત��� સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના.
ગુજરાત પ્રદેશ ભાજપા ના મહામંત્રી શ્રી @rajnipatel_mla જીને જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના કરું છું.
@Balwantsinh999 ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત જીને બનાસકાંઠા અને સાબરકાંઠા જીલ્લાના પ્રભારી મંત્રી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.!!!💐
सिक्किम में सड़क हादसे में हमारे सैन्यकर्मियों की मृत्यु की खबर दुखदायी है।
शोक संतप्त परिवार��ं के प्रति मेरी संवेदना। भगवान शहीदों की आत्मा को शांति प्रदान करेl घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूँ।
દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને શ્રી @Bhupendrapbjp ની ડબલ એન્જિન સરકાર ની વચનપુર્તી માત્ર ૧૦ દિવસ માં આયુષ્માન કાર્ડ ની રકમ બમણી ૧૦ લાખ રૂપિયા કરી છે 🙏હાર્દિક આભાર 🙏
#આયુષ્માન_કાર્ડ