ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા વીજ કંપનીઓ સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પૂતળાનું દહન કરવામાં આવ્યું.ખેડૂતોના આ વિરોધે સરકાર સામેના રોષ અને વીજળી સંબંધિત પ્રશ્નોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવ્યા.#Morbi#Jetpar#KhedutAndolan#FarmerProtest
vadodara : વિકાસ મોડલ પર સવાલ,સાવલી–ઉદલપુર રોડ પર ખાડા રાજ! https://t.co/YyJjHkXITr via @YouTube સાવલી–ઉદલપુર રોડ પર ખાડા રાજ! રૂ.389 કરોડના રોડનું કામ ક્યાં અટક્યું? | વિકાસ મોડલ પર સવાલ.?
આ સમગ્ર મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે શું કહ્યું? જુઓ ઓસ્કર ગુજરાતી ન્યૂઝ