ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે તથા આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના જન્મદિવસ નિમિત્તે વિશ્વકર્મા મંદિરે દર્શન કરી ભગવાન શ્રી વિશ્વકર્માજીની પૂજા-અર્ચના અને આરતી કરી.
ભગવાન શ્રી વિશ્વકર્માજી આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ શક્તિ અર્પે તથા તેમના નેતૃત્વમાં આપણા દેશની પ્રગતિ અને નિર્માણની યાત્રાને સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત થાય એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી.
#HappyBdayPMModi
कांग्रेसियों को पहले हिंदुओं से नफरत था अब हिंदुस्तान से भी नफरत हो गया है
वंदे मातरम् का अपमान करके कांग्रेस ने हमारे शहीद वीरों और स्वतंत्रता सेनानियों का अपमान किया है। देश की जनता ऐसे कृत्यों को कभी बर्दाश्त नहीं करेगी। राष्ट्र का सम्मान हर भारतीय के लिए सर्वोपरि है और जो इसका अपमान करेगा, उसे जनता लोकतांत्रिक तरीके से जवाब देगी।
वोट बैंक की राजनीति के चलते कांग्रेस ने दशकों तक वंदे मातरम् को उपेक्षित रखा, लेकिन इसके 150वें वर्ष में मोदी जी ने लाल किले की प्राचीर से इस अमर गान को फिर से नया सम्मान और नया आयुष्य दिया है।
-केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
तुष्टिकरण और विभाजनकारी मानसिकता वाली कांग्रेस को भारत की सांस्कृतिक चेतना, सभ्यतागत विरासत और राष्ट्रभाव के साथ आखिर इतनी असहजता क्यों?
वंदे मातरम् का अपमान,
भारत का अपमान!
मां भारती की सेवा के लिए अपना जीवन समर्पित करने वाले महान राष्ट्रनायक श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि।
#AtalBihariVajpayee
શ્રાવણ માસની પવિત્રતા નિમિત્તે ભરાણા ગામ ખાતે શ્રી જયેશભાઈ ગોકાણી અને શ્રી દિનેશભાઈ દત્તાણી ના પરિવારની રુદ્રીના પાવન પ્રસંગે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી. 🙏🏻
મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
હર હર મહાદેવ! 🚩
तिरंगे के सामने हर भारतीय का सिर गर्व से ऊंचा हो जाता है! 🇮🇳
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने 80वें स्वतंत्रता दिवस पर लाल किले की प्राचीर से तिरंगा फहराकर राष्ट्र को संबोधित किया।
इस ऐतिहासिक अवसर पर ‘वंदे मातरम्’ के सामूहिक गायन से पूरा वातावरण राष्ट्रभक्ति और गौरव से गूंज उठा।
#IndependenceDay
Thank you, PM Andrew Holness, for your warm wishes. India deeply values its enduring friendship with Jamaica and looks forward to further strengthening our special and close ties.
@AndrewHolnessJM
જામનગર મહાનગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થઈને, દેશપ્રેમથી સભર વાતાવરણ વચ્ચે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી પાઠવી.
દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્યસ્મરણ કરી તેમને ભાવપૂર્વક નમન કર્યા.
#IndiaIndependenceDay
સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના સમરસતા અને એકતાના પવિત્ર સંકલ્પ સાથે અમદાવાદ ખાતે યોજાયેલા કળશ વિતરણ કાર્યક્રમના સંકલિત અંશો. 🙏
#SamrastaSankalpAbhiyan
જામનગર ખાતે TV13 દ્વારા આયોજિત ‘મહા સન્માન પુરસ્કાર’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કર્યું.
સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર તમામ સન્માનિત પ્રતિભાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી તેમજ આ આયોજન બદલ સમગ્ર TV13 ટીમની જહેમત ને બિરદાવી.
Delighted to interact with the medalists of the International Science Olympiad (ISO) at the Red Fort. These young and brilliant champions were invited to attend the 80th Independence Day celebrations.
Congratulated them for scripting history at the Science Olympiad.
Wishing them success in their future endeavours. I am confident that they will continue to make India proud.
હે ભૂમિ ભવ્યા ભારતી, હે નિત્ય નવ્યા ભારતી,
અમૃત શુકનમાં હું ઉતારું તારી શત શત આરતી ! 🇮🇳
તિરંગો જ્યારે આકાશમાં લહેરાય છે, ત્યારે માત્ર એક ધ્વજ ફરકતો નથી… પરંતુ તેની સાથે ભારતના શૌર્યનો ઈતિહાસ, શહીદોના બલિદાનની ગાથા અને કરોડો ભારતીયોનું ગૌરવ પણ ગગનમાં લહેરાય છે.
આઝાદીના અમૃતકાળમાં ૮૦મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા ખાતે વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરી, માતૃભૂમિની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદવીરોને ભાવાંજલિ અર્પણ કરી.
“મારા રાષ્ટ્ર ભારતનો જય થાઓ”ના નાદથી ગુંજી ઊઠેલું પરિસર એ અનુભૂતિ કરાવી રહ્યું હતું કે દેશની ધરતીથી લઈને ગગન સુધી આજે એક જ રંગ છવાયો છે — રાષ્ટ્રભક્તિનો રંગ !
#IndiaIndependenceDay
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने आज पूर्व प्रधानमंत्री, भारत रत्न श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की पुण्यतिथि पर ‘सदैव अटल’ स्मृति स्थल पहुंचकर उन्हें भावपूर्ण श्रद्धांजलि अर्पित की।
Call him a bhakt if you want, but here’s a citizen wearing his support for Modi on his sleeve - quite literally.
The last thing I expected to see at the airport today… and perhaps the most memorable. #JabraFan