ઇતિહાસના સુવર્ણ પાનાંઓમાં અંકિત એક ગૌરવશાળી ક્ષણ…!
મારા રાજકીય જીવનની સૌથી મહત્વપૂર્ણ અને યાદગાર ક્ષણ એ રહી કે મારા જેવા દેશના કરોડો કાર્યકર્તાઓની લાગણી અને મારી વિનંતીને માન આપી ગુજરાતના ગૌરવ સમા તથા દેશના યશસ્વી નેતા માનનીય શ્રી @narendramodi જી એ સૌપ્રથમ સંસ્કારી નગરી વડોદરા ખાતેથી લોકસભાની ચૂંટણી લડી અને પ્રચંડ બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરી દેશના નેતૃત્વનું સુકાન સંભાળ્યું.
આજથી 12 વર્ષ પહેલાં, 16 મે 2014 ના રોજ પ્રાપ્ત થયેલો એ ઐતિહાસિક ચૂંટણી વિજય નહોતો, પરંતુ નવા ભારતના નિર્માણ તરફ દેશના અડગ સંકલ્પની શરૂઆત હતી. વિજય બાદ વડોદરાની પવિત્ર ધરતી પર આવી નગરજનો તથા દેશવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલી એ ક્ષણ આજે પણ મનમાં અવિસ્મરણીય રીતે અંકિત છે.
તે ઐતિહાસિક પળનો સાક્ષી બનવાનો અવસર મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી યાદોમાંથી એક છે…!!
এই বছর যোগ দিবসের অনুষ্ঠানের এমন অসাধারণ আয়োজক হওয়ার জন্য আমি আমার কলকাতার বোন ও ভাইদের প্রতি কৃতজ্ঞতা প্রকাশ করতে চাই। এরকম একটি প্রাণবন্ত শহরে যোগ দিবসের উদযাপন করতে পারা অত্যন্ত সম্মানের।
যোগ দিবসের প্রস্তুতি পর্বে, শহরজুড়ে পরিচ্ছন্নতা অভিযান চালানো হয়েছিল। সেটিও অত্যন্ত অনুপ্রেরণাদায়ক ছিল। কলকাতার মানুষ নাগরিক কর্তব্য পালনের ক্ষেত্রে একটি গুরুত্বপূর্ণ বার্তা দিয়েছেন।
আমার পশ্চিমবঙ্গের পরিবার-পরিজনেরা বিজেপি-কে তাঁদের আশীর্বাদ দিয়ে রেকর্ড সংখ্যক আসনে বিজয়ী করেছেন। আজ সমগ্র দেশ দেখছে কীভাবে এর ফলস্বরূপ সাধারণ জনগণ-যে অধিকারগুলি থেকে তাঁদের বছরের পর বছর বঞ্চিত করে রাখা হয়েছিল-সেই সমস্ত অধিকার লাভ করছেন ।
Today in Kolkata, INS Dunagiri, INS Sanshodhak and INS Agray were commissioned. They reflect India’s growing maritime capabilities, our commitment to safeguarding national interests across the seas and the remarkable strides being made towards self-reliance in defence manufacturing guided by the vision of Aatmanirbhar Bharat.
@indiannavy
पंजाब प्रवास के दौरान आज अमृतसर में प्रदेश अध्यक्ष @KewalDhillonPB जी के साथ प्रदेश कोर कमेटी की बैठक में सम्मिलित हुआ।
बैठक में संगठन को बूथ स्तर तक और सशक्त करने, आगामी कार्यक्रमों की रूपरेखा तथा प्रदेश की वर्तमान परिस्थितियों पर विस्तृत चर्चा की।
ਗੁਰੂ ਕੀ ਨਗਰੀ ਅੰਮ੍ਰਿਤਸਰ ਦੇ ਇੱਕ ਪ੍ਰੋਗਰਾਮ ਵਿੱਚ ਪੰਜਾਬ ਭਾਜਪਾ ਦੇ ਸੂਬਾ ਪ੍ਰਧਾਨ ਕੇਵਲ ਸਿੰਘ ਢਿੱਲੋਂ ਜੀ ਅਤੇ ਕੋਰ ਕਮੇਟੀ ਮੈਂਬਰਾਂ ਨਾਲ ਮੀਟਿੰਗ।
ਦੌਰੇ ਦੇ ਪਹਿਲੇ ਦਿਨ ਗੁਰੂ ਨਗਰੀ ਤੱਕ ਆਉਣ ਅਤੇ ਪਾਰਟੀ ਦੇ ਕੰਮਾਂ ਦੀ ਸਮੀਖਿਆ ਲਈ ਵਰਕਰਾਂ ਵਿੱਚ ਦੇਖਿਆ ਗਿਆ ਭਾਰੀ ਉਤਸ਼ਾਹ।
@BJP4Punjab
🇮🇳💧 विकसित भारत के संकल्प को साकार करने की दिशा में एक और महत्वपूर्ण कदम।
आज़ देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने पश्चिम बंग दिवस के अवसर पर, नल से शुद्ध जल पहुँचाने हेतु हाल ही में जल शक्ति मंत्रालय, भारत सरकार एवं पश्चिम बंगाल सरकार के बीच जल जीवन मिशन के अंतर्गत संपन्न हुए महत्वपूर्ण समझौता (MoU) की जानकारी देश को दी।
यह समझौता राज्य के प्रत्येक ग्रामीण परिवार तक नल के माध्यम से शुद्ध एवं सुरक्षित पेयजल पहुंचाने के उद्देश्य से किया गया है।
प्रधानमंत्री जी ने इस अवसर पर केंद्र सरकार की स्पष्ट रणनीति, पारदर्शी कार्यप्रणाली और जनकल्याणकारी सोच को भी रेखांकित किया, जो विकसित भारत के निर्माण की आधारशिला है।
हमारा मंत्रालय, जल जीवन मिशन के प्रभावी क्रियान्वयन के लिए देश के विभिन्न राज्यों के साथ भी समझौते किए जा रहे हैं, ताकि हर ग्रामीण परिवार को स्वच्छ पेयजल की सुविधा सुनिश्चित की जा सके।
आज देश में लगभग 16 करोड़ से अधिक ग्रामीण परिवारों तक नल से जल पहुंच चुका है। यह पहल केवल पेयजल उपलब्ध कराने तक सीमित नहीं है, बल्कि महिलाओं के सशक्तिकरण, बेहतर स्वास्थ्य, समय की बचत और ग्रामीण जीवन की गुणवत्ता में व्यापक सुधार का माध्यम बन रही है।
हर घर जल, हर परिवार सशक्त — यही है विकसित भारत की नई पहचान।
#JalJeevanMission #HarGharJal #ViksitBharat #JalShakti #PMModi #Empowerment #NewIndia
At the school campus in Pahadpur, paid floral tributes at the Samadhi Sthal of Late Shri Shyam Charan Murmu, Late Shri Lakhan Murmu and Late Shri Sipun Murmu.
The courage and determination shown by Rashtrapati Ji in the wake of personal tragedies are inspiring. Her personal experiences deepened her commitment to public service and improved people’s lives.
@rashtrapatibhvn
সমগ্র দেশে আমাদের সকল অন্নদাতাদের কল্যাণ ও ক্ষমতায়নের জন্য আমরা সংকল্পবদ্ধ। পশ্চিমবঙ্গের হুগলি থেকে আজ পিএম-কিসানের ২৩তম কিস্তি প্রদান করার সৌভাগ্য লাভ করেছি। এর ফলে কোটি কোটি কৃষক পরিবার আর্থিক সহায়তা পাবে এবং তাদের জীবনে সুখ-সমৃদ্ধি বৃদ্ধি পাবে।
समस्त देशवासियों को “अंतरराष्ट्रीय योग दिवस” की हार्दिक शुभकामनाएँ।
योगाभ्यास से निरोगी काया, शांत मन और धैर्यपूर्ण जीवन की प्राप्ति होती है। यह व्यायाम के साथ-साथ जीवन को संतुलित और सकारात्मक बनाने का मार्ग भी है। मोदी जी के नेतृत्व में आज योग पूरे विश्व में एक जीवनशैली के रूप में अपनाया जा रहा है।
आइए, संकल्प लें कि योग को अपने दैनिक जीवन का हिस्सा बनाकर स्वस्थ, सशक्त और संतुलित जीवन की ओर अग्रसर हों।
આજના અવસરે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પશ્ચિમ બંગાળથી સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા. તેઓશ્રીના પ્રેરક વક્તવ્યનું જીવંત પ્રસારણ પણ માણસા ખાતે નિહાળ્યું.
આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વભરમાં ગરિમાપૂર્ણ સ્વીકૃતિ અપાવનાર માનનીય મોદીજીના સુશાસનના પણ સફળ અને સળંગ 12 વર્ષ પૂર્ણ થયા છે.
તેમના નેતૃત્વમાં આજે વિશ્વ યોગ દિવસ પણ વૈશ્વિક હેલ્થકેરનું સર્વશ્રેષ્ઠ માધ્યમ બન્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1.5 લાખથી વધુ ટ્રેનર્સ તૈયાર કરીને ગુજરાત દેશનું સૌથી અગ્રેસર રાજ્ય બન્યું છે.
આ ઉપરાંત, નિશુલ્ક યોગ ક્લાસ થકી 8 લાખથી વધુ લોકોને જોડીને તેમને સ્વસ્થ જીવનશૈલી તરફ વાળવાનું શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યું છે.
આવો, વ્યક્તિગત સ્વાસ્થ્યની સાથે યોગને રાષ્ટ્ર નિર્માણની સામૂહિક શક્તિ બનાવીએ અને તંદુરસ્ત સમાજના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઈએ.
#IDY2026
#YogaForHealthyAgeing
#InternationalDayOfYoga2026
આ અવસરે, કૃષિ અને મિલેટ મેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આપણો સમાજ ફરી "શ્રીઅન્ન" એટલે કે મિલેટનો ઉપયોગ રોજિંદા જીવનમાં વધારે એ ખૂબ લાભદાયી સાબિત થશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વમાં સરકારે અન્નદાતાઓના કલ્યાણને હરહંમેશ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
તેમના માર્ગદર્શનમાં ગુજરાતના કિસાનોને સિંચાઈ માટે પૂરતું પાણી, દિવસે વીજળી, આપત્તિના કપરા સમયમાં ત્વરિત સહાય અને અનેકવિધ કૃષિલક્ષી યોજનાઓના લાભ ખૂબ જ સરળતાથી મળી રહ્યા છે.
આપણી આવનારી પેઢીઓના તંદુરસ્ત ભવિષ્ય અને ધરતી માતાના સ્વાસ્થ્યની રક્ષા કાજે રસાયણ-મુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમજ 'કેચ ધ રેન' અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરીને પાણીની બચત કરવા સૌ ખેડૂતોને અનુરોધ કર્યો.
@narendramodi
#PMKISAN
ગુજરાત લોકભવનના ઈતિહાસમાં પ્રથમ વખત આયોજિત શ્રી રામકથાના મંગલ પ્રારંભ પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
પૂજ્ય આચાર્ય શ્રી કુલદીપજી મહારાજના મુખે કથાશ્રવણ કરવાની અનુભૂતિ આસ્થાથી સભર બની રહી.
પ્રભુ શ્રી રામના આદર્શો અને ઉચ્ચ જીવનમૂલ્યો માત્ર શ્રદ્ધા જ નહીં, પરંતુ આપણા ચરિત્ર નિર્માણ અને સત્કર્મોનો માર્ગ છે.
જય શ્રી રામ.
आज महाराष्ट्र के इचलकरंजी में मोदी जी के नेतृत्व में बीते 12 वर्षों में सहकारिता से लेकर स्पेस तक और इनोवेशन से लेकर स्टार्टअप तक हुए कार्यों पर प्रदेशवासियों से संवाद किया।
चाहे डिफेंस के क्षेत्र में देश को आत्मनिर्भर बनाना हो, इंफ्रास्ट्रक्चर के नए कीर्तिमान स्थापित करने हों या देश के कोऑपरेटिव सेक्टर को नया जीवन देना हो, समुद्र की गहराई से अंतरिक्ष की ऊँचाई तक भारत का मान बढ़ाने वाला मोदी-Era राष्ट्रसेवा का सर्वोच्च मानदंड है।
આજે વોર્ડ નં.૨૦ના નાગરિકો સાથે આત્મીય મુલાકાત કરીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમની રજૂઆતો સાંભળી.
મુલાકાત દરમિયાન પ્રિ-મોન્સૂન કામગીરીને લગતી બાબતો અને અન્ય સમસ્યાઓના અસરકારક ઉકેલો અંગે વિસ્તૃત પરામર્શન કર્યું.
📍 મજુરા વિધાનસભા - સુરત
ત્યારબાદ સંગીતકારો અને કલાકારો દ્વારા રજૂ થયેલી મનમોહક સંગીતમય કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વડોદરાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને સંગીત વારસાને ઉજાગર કરતો આ કાર્યક્રમ સંગીતપ્રેમી નાગરિકોના ઉત્સાહભર્યા સહભાગથી યાદગાર બની રહ્યો.(3/3)
#WorldMusicDay
🎶 “સુર, સંગીત અને સંસ્કૃતિના સંગાથે વિશ્વ સંગીત દિવસની ભવ્ય ઉજવણી!” 🎶
21મી જૂનના World Music Day નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એમ.એસ. યુનિવર્સિટી તથા વડોદરા કલાનુમૂતિના સંયુક્ત ઉપક્રમે, ઇસ્કોન મંદિરના મહંત શ્રી નિત્યાનંદજી પ્રભુની અધ્યક્ષતામાં (1/3)
ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (મ્યુઝિક કોલેજ), વડોદરા ખાતે આયોજિત “સા રે ગા મા પ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંગીતના સુમધુર સ્વરોનો આનંદ માણ્યો.
કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. (2/3)