આપ સર્વને ઘણા દુઃખ સાથે જણાવવાનું કે મહાત્મા ગાંધીજીના પરિવારના જ એમના પૌત્રવધુ ડો. શિવાલક્ષ્મી કનુભાઈ ગાંધી તારીખ ૭/૦૫/૨૦૨૦ ના રોજ પરમગતિએ સિધાયા છે.
ભારત રાષ્ટ્રનિર્માણ ના સ્તંભ સમા બાપુના પરિવારના સભ્ય આપણને છોડી જતા રહ્યા.
પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
ઓમ શાંતિ
Further they met with Dr. SchivaLaxmi Gandhiji (Daughter In Law of Gandhi Bapu).
They also talked about Plastic Mukt Bharat- an initiative by our honourable PM @narendramodi
2/2
On the ocassion of 150th Gandhi Jayanti, Surat’s MP @DarshanaJardosh and SMC Corporater Rupaben visited the historical place Bhimrad. They prayed before statue of Mahatma Gandhiji and talked about the history of ‘Bhimrad Namak Satyagraha’.
1/2
Celebrated 150th Gandhi Jayanti at the historical place Bhimrad in the presence of Dr. Schivalakshmi Gandhiji (Daughter In Law of Mahatma Gandhiji, Kanubhai Gandhiji’s wife).
2जी Oct.150 मी गांधी जयंती निमिते सरकार जे कार्य कर रही है ।वो सहान्निय है। लेकिन सूरत नजदीक भीमरद गांव ऐतिहासिक भूमि हे।यहां गांधीजी की पौत्रवधु 1 साल से भीमराद गांव में रह रही है। आज गांधी परिवार की पौत्रवधु ओर भीमराड सत्याग्रह इतिहास की सरकार को कोई कदर नही नीचे तस्वीर देखो.
૧૫૦મી મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ભીમરાડ ગામ ખાતે ભીમરાડ ગાંધી સ્મારક સમિતિ આયોજીત કાર્યક્રમમાં ગાંધીજીના પૌત્રી ડૉ. શિવાલક્ષ્મી ગાંધી, કેબિનેટ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી,દાંડીયાત્રા વખતે મહાત્મા ગાંધીજી અહિ રોકાયા હતા એ આ સ્થળનું ઐતિહાસિક મહત્વ છે