કોરોના જેવી મહામારીમાં પોતાના જીવના જોખમે અને પરીવારની ચિંતા કર્યા વગર આરોગ્યના કર્મચારીઓએ કાબિલેદાદ કામ કર્યું છે,છતાં આ કર્મચારી વિરોધી આ સરકાર માગણીઓ સ્વીકાર વાની તૈયારી બતાવ્યા બાદ ફરી ગઈ. હક આપવાની વાત આવી એટલે એપેડેમિક એક્ટ લગાવવો એ કામ ફક્ત હિટલર શાહી સરકાર જ કરી શકે.
#2800gradepay_mphw_fhw_health_gujarat
કુપોષણ,મલેરીયા,ટી.બી.,ટેકો,લેપ્રસી,ડાયાબીટીસ, કેન્સર,જોખમી સગર્ભા,વૈશ્વિક મહામારી કોરોના માં રાત દિવસ ના જોઈ ને લોકો ના આરોગ્ય માટે સતત ચિંતિત આરોગ્ય કર્મચારી ની હવે તો વ્યથા સમજો અને ૨૮૦૦ ગ્રેડ પે આપો.
@CMOGuj@Nitinbhai_Patel
@vijayrupanibj
ગુજરાતન�� છેવાડાના લોકો સુધી આરોગ્યની પાયાની સુવિધા પહોંચાડનાર આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર જેને હાલ ૧૯૦૦ ગ્રેડ પે મળે છે તે ખરેખર ૨૮૦૦ ગ્રેડ પે ને લાયક છે તો મારી સરકારશ્રીને વિનંતી કે આ બાબતે પણ વિચારજો..
#2800GradePay_Mphw_Fhw
@vijayrupanibjp