પ્રદેશ ભાજપના મંત્રી આદરણીય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ કોરોના થી સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા, આપ જલ્દીથી સ્વસ્થ થઈ ફરીથી મા ભારતીની સેવામાં જોડાઓ અને અનેક નાના મોટા કાર્યકરો ને માર્ગદર્શન આપો એવી ઈશ્વરને પ્રાર્થના.💐💐💐@mkaswalabjp@BJP4Gujarat
ગુજરાત રાજ્યના મંત્રી અને અમરેલી જિલ્લા નાં પ્રભારી મંત્રી શ્રી Dharmendrasinh Jadeja (Hakubha) જી કોરોના પોઝિટિવ થયા છે, તેઓનુ સ્વાસ્થ્ય ઝડપથી સારું થાય અને ફરી રાષ્ટ્રહિત અને લોકહિત માટે કાર્યરત થાય તેવી પ્રાર્થના..@hakubhajamnagar
ભારતીય_જનતા_પાર્ટીના
ગુજરાત_પ્રદેશ_કન્વીનર-ઈલેકશન મેનેજમેન્ટ સેલ,
ડાયરેક્ટર - ગુજરાત હાઉસીંગ બોર્ડ,
સિન્ડિકેટ_મેમ્બર- ગુજરાત યુનિવર્સિટી.
જેમની ઓળ�� કુશળ સંગઠનાત્મક વ્યક્તિત્વ તરીકે અને ફાયર_બ્રાન્ડ_ડીબેટ કરતા એવા આપણા માર્ગદર્શક શ્રી @mkaswala ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા .
અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ ખાતે પુષ્કળ પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો પડેલ હોવા છતાં, રાજુલા તાલુકા ખ.વે. સંઘને ખાતર ભરવાની મંજુરી ન મળવાના પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સાથે પોર્ટ ખાતે રૂબરૂ જઇ ઉપસ્થિત કોન્ટ્રાક્ટરને તાકીદ કરેલ હતી અને સંઘની ગાડી ભરાવેલ હતી.
સદૈવ જનતાની સેવા માટે તત્પર, અમરેલી લોકસભા સંસદીય ક્ષેત્રનાં પ્રજાવત્સલ સાંસદ શ્રી @mpamreliજી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપને તંદુરસ્તી અને સમૃધ્ધિ બક્ષે એવી અંતઃ કરણપૂર્વકની શુભકામનાઓ 💐
राष्ट्रभक्ति संगठन क्षमता, कर्मठता,
सहजता, समर्पण और कार्यकर्ता भाव की
अद्भुत मिसाल माननीय
श्री अमित शाहजी
को जन्मदिन की हार्दिक शुभकामनाएं. #AmitShah@AmitShah@BJP4India@AmitShahOffice
श्री अरुण जेटली जी अजातशत्रु थे
उनकी सोच, उनकी कार्यपद्धति उन्हें सबसे जोड़ती भी थी और उन्हें बेजोड़ भी बनाती थी
उनके चले जाने से भारतीय राजनीति में जो रिक्तता आयी हैं , उ��े भरा जाना असम्भव हैं
ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें
#ArunJaitley