@Hasmukhpatelips વાત 100 ટકા સાચી છે સાહેબ, રસ્તા પહોળા કરવા માટે રસ્તાની બાજુ ના વર્ષો જુના વૃક્ષો કાપી નાખે છે અને પછી બાજુ માં પેવર બ્લોક નાખી ભ્રષ્ટાચાર કરે છે આ ચોરો. અને હા સાહેબ એક વાત આ ભરતી કાંડ વાળાનું પણ જોજો જરા.
@Krishna760046 આ સરકારમાં 2002 પછીની દરેક ભરતીમાં કૌભાંડ થયેલા છે. પહેલા social media ન હતું એટલે કોઈ એકલ દોકલ વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરે તો તેને દબાવી દેવામાં આવતું હતું.
@Jamawat3@devanshijoshi71 આ સરકારમાં 2002 પછીની દરેક ભરતીમાં કૌભાંડ થયેલા છે. પહેલા social media ન હતું એટલે કોઈ એકલ દોકલ વ્યક્તિ કૌભાંડ ઉજાગર કરે તો તેને દબાવી દેવામાં આવતું હતું.