.બારીયા વન વિભાગની સરજુમી રેંજના જંગલ વિસ્તારમાં મૃત દિપડા (માદા) ના નખ, મુછના વાળ કાપી લીધાની જાણકારી પ્રાપ્ત થતા કડક કાર્યવાહી કરવામાં આવી. દાહોદ જિલ્લાનાં કોઈપણ વન વિસ્તારમાં વન્યપ્રાણીઓ વિરુધ્ધ આવુ ઘાતકી કૃત્ય કરનારને છોડાશે નહિ. વન વિભાગ વન્યજીવોની સુરક્ષા માટે કટીબદ્ધ છે.
શ્રી બી. પી. પતિ સાહેબ (PCCF-DNM) નો બારિયા વિભાગનો દ્વિદિવસીય પ્રવાસ 🌿
માનનીય શ્રી બી. પી. પતિ સાહેબ, PCCF (DNM) તથા ડૉ. અંશુમન શર્મા સાહેબ, CF વડોદરા સર્કલના માર્ગદર્શન હેઠળ બારિયા વિભાગના વિવિધ વનકાર્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી.
@CCFVadodara
શ્રી બી. પી. પતિ સાહેબ (PCCF-DNM) નો બારિયા વિભાગનો દ્વિદિવસીય પ્રવાસ 🌿
માનનીય શ્રી બી. પી. પતિ સાહેબ, PCCF (DNM) તથા ડૉ. અંશુમન શર્મા સ��હેબ, CF વડોદરા સર્કલના માર્ગદર્શન હેઠળ બારિયા વિભાગના વિવિધ વનકાર્ય સ્થળોની મુલાકાત લેવામાં આવી.
બારીયા વન વિભાગ ધ્વારા સાગટાળા રેંજમાં સાગટાળા તળાવ ખાતે નેચર એજયુકેશન કેમ્પનું આયોજન કરેલ જેમાં સર્વોદય વિધામંદિર, ડભવાના બાળકો ધ્વારા ભાગ લેવામાં આવેલ છે. જેઓને પ્રકૃતિ શિક્ષણની જાણકારી વિભાગના અધિકારીશ્રીઓ તેમજ એન.જી.ઓ. ના સભ્યશ્રીઓ ધ્વારા આપવામાં આવી.@CMOGuj@HoffPccf
૭૮ માં સ્વાત���ત્ર્ય પર્વની ઉજવણી વિભાગીય કચેરી, બારીયા ખાતે કરી તથા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના અભ્યાન એક પેડ માં કે નામ ને આગળ વધારવા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ દ્વારા પ્રતિજ્ઞા લીધી. @CMOGuj @Mulubhai_Bera @CCFVadodara @HoffPccf @CollectorDahod