ઈઝરાઈલ એ ફરીથી બીજી વાર ભારત પાસે 50000 જુદી જુદી સ્કીલ વાળા મજુરોની માગ કરી છે 🙋♂️. ( ખોટી કોમેન્ટ કરનારા જેમને પોતાને વાંધો હોય તો તે સરકાર ને જણાવી શકે છે.) તેમ જાણવા મળ્યું છે. ઈઝરાઈલ ની કંપની ના ઓફિસરો દિલ્હી, મુબઈ, અમદાવાદ, રાજકોટ, પોરબંદર ઈન્ટરવ્યૂ લેવા માટે આવ�� છેભાગ:02...
આ મહીના નું સતત ત્રિજુ $ 20 ડૉલર બોનસ કંમ્પલીટ થશે એ સાથે આ મહિને ' હેટ્રિક ' થશે... ફેસબુક હવે મને વધુ પોપ્યુલર થવા માટે ' વિડીયો ' બનાવવા સૂચવેલ.ફેસબુકે બીજુ પેમેન્ટ રવાના કરી દીધું છે... ત્યારે ખૂબ ઝડપથી આપણું ત્રીજું પેમેન્ટ ચાલું મહીનો પુરો થાય તે બાદ મળશે... 😎 ઈન્શા અલ્લાહ
આખરે 😛📖ફેસબુકે મારા એકાઉન્ટ પર➡ મોનીટાઈઝેશન નો હિસાબ $ ડૉલર મા તૈયાર કરી મને બે'ક દિવસ☀️ મા પેમેન્ટ મળી જશે તેમ જણાવ્યું છે. 🙋♂️🤔☑️ જેવું કે તમે બધા જાણો છો કે આપણે માત્ર કુતૂહલ વશ પ્રોફેશનલ મોડ ઓન કર્યો હતો. આમ અઠ્ઠેગઠ્ઠે મોનીટાઈઝેશન કરેલું... શરૂઆત મા માંડ માંડ ડૉલર બનતા...
ભારે કરી.2001 ની આસપાસ સોનીય�� ગાંધીના ખાસ વ્યક્તિ તરીકે, એક NRI પટેલ કોગ્રેસીએ સૌરાષ્ટ્રમા ચુટણી સંદર્ભે મારો ખાનગીમા અભિપ્રાય લીધેલએ સમયે હું ભાજપમા હતો. તેમણે કરેલી એક મોટી આગાહી સાચી ઠરી હતી. હાલ મા તેમનુ વિઝિટિંગ કાર્ડનું ગૂગલ સર્ચ કર્યું તો એ મહાશય 2007 થી ભાજપ મા જોડાયા'તા
મુસ્લિમ વૃદ્ધાશ્રમો એ સમયની તાતી માગ છે... મુસ્લિમ સમાજના અનેક વૃધ્ધો ની હાલત દયનીય છે... હિન���દુ વૃદ્ધાશ્રમોમા મુસ્લિમ વૃદ્ધો ની ખાસ્સી મોટી સંખ્યા મુસ્લિમ આગેવાનો ના ગાલ પર તમાચો છે...
શિક્ષણ અને મેડિકલ ની નાહક રાડો પાડનારા નેતાઓ મા ત્રેવડ હોય તો મેદાનમાં આવે.સ્ટેટ્સ/સ્ટેજ ના સીન સપાટા "પેટ ભરવા" માટે છે અને વિદેશીઓ ના માર્ગદર્શન હેઠળ કાળા નાણાં ધોળા કરવા નો ધિખતો ધંધો શરૂ કરવાની દોડાદોડી જ માત્ર છે
#muslim#islam#hospital#GujaratGovernment#rajkotcollector