Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
BEDHADAK BEFAAM
@befaamwords
ખ્વાબ , ઔકાત , જુનુન 💫
Joined October 2019
13
Following
246
Followers
105
Posts
BEDHADAK BEFAAM
@befaamwords
over 2 years ago
અર્થ વગરની કલ્પનાઓ હું અક્ષરોમાં આલેખતો નથી, અહીં તો જે હ્રદયમાં આવ્યુ એ નાખી દેવાનું , જખમોને ઢાંકી દેવાનું, કટાક્ષ તો કટાક્ષ, બેફામ છાપી દેવાનું ..!
BEDHADAK BEFAAM
@befaamwords
over 2 years ago
નદીઓની વાટે વેકુર વીખી નાખવાની ઈચ્છા હતી , હવે સમંદરમાંથી મોતી મળ્યેથી શું ?
BEDHADAK BEFAAM
@befaamwords
over 3 years ago
પ્રમાણની આવશ્યકતા નથી હોતી દરેક પ્રસંગમાં લોકોનો વ્યવહાર કહી દે છે કે તમારી જરૂર નથી ..!
BEDHADAK BEFAAM
@befaamwords
over 3 years ago
રીત મારી સાચી છે, એટલે જ તો ઉપાદી છે, મેં એકે'જ ગણતરી નથી કરી, જગત આખું હિસાબી છે.
Who to follow
રૂખડ
@Rukhad_
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી.
💪 ખૂંખાર 🦁
@dipen_gaadhe
મનહર મુખે માનુની ગુણીયલ હોય ગંભીર, ઈણ કુખ નર નિપજે ઈ તો વંકડ મુછા વિર ...!!! ~ખમીરવંત _આહિર 🦁
ღ◎∂ℯґη к@η◎™
@Modern_kano
હું મારાથી પણ વધારે ધ્યાન રાખું છું,મારા હદયમાં જેનું પણ સ્થાન રાખું છું.. #મોડર્ન_કાનો #પ્રેમી_કાનો #પ્રિયે #मॉडर्न_कान्हा мσ∂єяη कान्हा™
BEDHADAK BEFAAM
@befaamwords
about 4 years ago
રાખીને પણ કેટલું રાખું હ્રદયમાં બધું બેફામ , આખરે ઘણા વખતનું મૌન શબ્દોમાં ઢળી જ જાય છે ..!
BEDHADAK BEFAAM
@befaamwords
almost 5 years ago
સાંજ પડ્યે તારી આવવાની આતુરતા કેવી !! જો સુરજ ડૂબ્ય�� ને મારો દિવસ બની ગયો 🌔 ...
BEDHADAK BEFAAM
@befaamwords
about 5 years ago
અકારણ કોઇ આવે નહિ આવડત છે સહુમા શરતોની જરા ઘાથી તુટી શું જા? આદત પાડી લે દર્દોની !
BEDHADAK BEFAAM
@befaamwords
about 5 years ago
અનુભવ્યું એ અક્ષરોમાં ધર્યુ બેફામ કાંઇ કીધુંને કાંઇ કર્યુ બેફામ મારા શબ્દો સામે હું જ સવાલો કરું ! જે લખ્યુ બધું ક્યાં અનુસર્યું બેફામ
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
રોજ એકસરખો રણકાર નહિ રહે મારી કહાણીનો હું જાતે જ બદલીશ લય સમયની 💫
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
"શણગારમાં તુ સમય ખોટો ખર્ચે છ��� તારી સાદગી સીધી રૂહને સ્પર્શે છે "
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
દ્ર��્ય સાચા ક્યાથી દેખાવવાના ... જ્યારે દર્પણ જ આપડી સામે ખોટા ધરવામાં આવે છે !
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
" દાહ અને ચાહ બંને ત્યા દફન છે, આ હ્રદય હ્રદય નહિ, કબર છે "
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
" આંખે કળાય એતો નાટક માત્ર છે ખરુ તો પડદા પાછળનું પાત્ર છે "
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
" વળાંકો તો જરૂરી છે જીવનમાં મૃત્યુનો તો સીધો રસ્તો છે - સ્મશાન "
BEDHADAK BEFAAM
@befaamwords
over 5 years ago
" નાહક નકારણ ના નકામુ ગુંજતું નામ છે, મારા શબ્દ અને ચરીત્ર બંને બેફામ છે "
BEDHADAK BEFAAM
@befaamwords
almost 6 years ago
શિખરો પરના સંવાદ કરતા (: તળેટીનું મૌન મને વધુ ~ માફક આવ્યુ ...!!
BEDHADAK BEFAAM
@befaamwords
almost 6 years ago
જ્યાં પહેલીવાર આવીને તે પકડ્યો તો હાથ મારો , હું હજીયે એ રાહ ઉપર છું ..!!🌈
BEDHADAK BEFAAM
@befaamwords
almost 6 years ago
પારકાના હાથ તો પો'ગે પણ નહિ પંડ સુધીય અમને તોડનારો ઘા તો અંગત હોવો જોઇયે
BEDHADAK BEFAAM
@befaamwords
almost 6 years ago
શબ્દોમાં ય સઘળો નશો હોવો જોઇએ સાહેબ બધાથી થોડું થવાય છે બેફામ ..!🔥
BEDHADAK BEFAAM
@befaamwords
almost 6 years ago
લાગણીના માપનથી મળે છે જગ્યા કોઇકના દિલમાં , હ્રદયનો વિસ્તાર કઈ વિઘેથી નથી મપાતો વાલા ..!!
Last Seen Users on Sotwe
حلوويات بنات💕
Seen from
Saudi Arabia
gokhantest
Seen from
Thailand
@konthaiban008🔞กลุ่มคลิปเย็ดสวิงสาวใหญ่คนแก่
Seen from
Thailand
feet Bella
Seen from
United Kingdom
Evli çift
Seen from
Turkey
shanboltarinomile
Seen from
Venezuela
جـواهـر 👠
Seen from
Algeria
GAAD
Seen from
Jordan
user x
Seen from
Indonesia
SexMenOrganized
Trends for you
1
T-Mobile
Under 10K tweets
2
Vita Vea
Under 10K tweets
3
Fauci
Under 10K tweets
4
Wheeler
Under 10K tweets
5
X Money
Under 10K tweets
6
Tractor Supply
Under 10K tweets
7
Remember the Titans
Under 10K tweets
8
Isfahan
Under 10K tweets
9
Merrill Kelly
Under 10K tweets
10
#AlirezaSepahi
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Cristiano Ronaldo
@cristiano
112.2M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
5
Narendra Modi
@narendramodi
107.1M followers
6
Rihanna
@rihanna
98.1M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
91.3M followers
9
KATY PERRY
@katyperry
88.6M followers
10
Taylor Swift
@taylorswift13
82.5M followers
11
Lady Gaga
@ladygaga
74M followers
12
Virat Kohli
@imvkohli
71.3M followers
13
Kim Kardashian
@kimkardashian
70.2M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
64.4M followers
16
Neymar Jr
@neymarjr
64.2M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.8M followers
19
Selena Gomez
@selenagomez
61.6M followers
20
X
@x
60.8M followers
Olivia
Online
✨
⭐
💫