તેમની એકબીજાને પામવાની તલબ તેમની વાતો અને લાગણીઓમાં જાહેર થાય છે.
કેશવ અને રુહીનાં વિરહ અને મ��લનની આ નિરાળી કથા છે. જેમાં ભારોભાર રોમાન્સ અને રોમાંચ છે. સાચા પ્રેમની અનંતયાત્રાને જાણવા અને માણવા માટે આ કથાને અચૂકપણે વાંચજો.
@AshishSurani01
@lovenijourney
@RRShethBooks
જિંદગીના રસ્તાઓ તો સીધા, સરળ અને મંજિલ સુધી પહોંચાડનારા હોય છે, પરંતુ મનના વળાંકો જ બહુ નડતા હોય છે.
-Loveની Journey
“Loveની Journey” પુસ્તક એટલે પ્રેમની એક અદભુત સફર. રુહી અને કેશવના અસામાન્ય પ્રેમની વાત. તેમની વચ્ચેનો ગાઢ પ્રેમ તેમની વાતોમાં જ છલકાય છે.
Gujarati novel 'બે જિગરી યાર ' by very talented young author @AshishSurani01 will be discussed on Satday, 23rd APR at 7PM with Avani Desai Jariwala and Meet Danidhariya.