📍#શામળાજીમહોત્સવ -2025📍
આગામી તા.3 અને 4 જાન્યુઆરી-2025 ના રોજ શામળાજી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં જાણીતા કલાકાર ગીતા રબારી અને ઓસમાન મીર શામળાજીના આંગણે પધારશે..
અરવલ્લી જિલ્લાના તમામ જાહેર જનતાને આ શામળાજી મહોત્સવમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ છે.
@CMOGuj
એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મોડાસા નગરપાલિકા દ્વારા આજ રોજ વૃક્ષારોપણ માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને મોડાસા નગરપાલિકા દ્વારા સિંચાઇ વિભાગની જગ્યામાં એક પેડ માં કે નામ પર ૧૫૧૨ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #SwachhBharatMission @CollectorArvali @rcmgandhinagar
જમનાવડ ગ્રામ પંચાયતના બગીચાની વર્ષ 2018 થી 2024 સુધીની વિકાસયાત્રાની આપ સૌ અહીં નિહાળી રહ્યા છો. સૌ નાગરિકોને વિનંતી આપ અને આપના બાળકોને કુદરતી વાતાવરણમાં રમવા અને આનંદ માણવા જમનાવડ ગ્રામ પંચાયતના બગીચાની અચૂક મુલાકાત લે તેવી સરપંચશ્રી હિતેશભાઈ વાઘમશી તથ�� ગામલોકો આમંત્રણ આપે છે.
મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ટયુશન કલાસીસ અને શો���િંગ મોલમાં ફાયર સેફટી ની ચકાસણી માટે મામલતદારશ્રી,ચીફ ઓફિસર, ઉત્તર ગુજરાત વીજ કંપની અને પોલીસ વિભાગ સાથે સંયુક્ત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
@CMOGuj @HMofficeGujarat @sanghaviharsh @DdoArvalli
મોડાસા ��ાતે નિર્મળ ગુજરાત ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન ૨.૦ની કામગીરીના અસરકારક રીતે અમલીકરણ માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં હાજરી આપી.
તમામ નગરપાલિકાઓને 100% ઘરો સુધી કચરો સંગ્રહિત સુનિશ્ચિત કરવાનો છે અને સ્વચ્છતાને અસરકારક પ્રોત્સાહન આપવાનું છે.@CMOGuj @rcmnorthudd @rkbeniwalias
*લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪*
૩૦ એપ્રિલ ૨૦૨૪
*અરવલ્લીમાં ૧૫ દિવસ ઈન્ટેન્સિવ સ્વીપ પ્રોગ્રામનું આયોજન*
અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના નાગરિકોને મતદાન માટે અપીલ કરવામાં આવી. @CollectorArvali @CEOGujarat@ECISVEEP@DeoArvalli
@CollectorArvali
અરવલ્લી જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમને વેગ આપવાના ઉદ્દેશ્યથી
સોશિયલ મીડિયાના નિષ્ણાતો સાથે "Social Media Influencer Meet"નું આયોજન કરીને પ્રચાર-પ્રસારથી જિલ્લામાં મહત્તમ મતદાન થાય એવા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી.
@CEOGujarat@ECISVEEP
"આવો મતદાન કરીએ "
"લોકશાહીના પર્વમાં ભાગીદાર થઇએ "
ધનસુરા ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ.
૭ મેં રોજ આપણે સૌએ બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં ભાગ લઈ�� અને મતદાન કરવું અને કરાવવું તે માટે અપીલ કરી.
@ECISVEEP @CEOGujarat
#ChunavKaParv #DeshKaGarv