प्रारंभ। पूरे भारत में से तमाम क्षेत्र और तमाम प्रांत में से उपस्थिति रही, जिसमें सौराष्ट्र प्रांत में से अधिकतम 8 कार्यकर्ता की उपस्थिति रही हे । ये वर्ग रविवार दोपहर तक चलेगा।
प्रचार प्रसार की केन्द्रीय बैठक सूरत में प्रारंभ
अखिल भारतीय अध्यक्ष आलोकजी, अखिल भारतीय प्रचार प्रमुख विजय तिवारीजी, पूजनीय संत गण, केन्द्रीय प्रवक्ता विनोद बंसलजी, केन्द्रीय कोषाध्यक्ष, प्रांत अध्यक्ष और केंद्र प्रचार प्रसार के पालक डॉ. सुरेन्द्रजी जैन की उपस्थिति में बैठक का
🚩 જય શ્રી રામ 🚩
વિશ્વ હિંદુ પરિષદ (VHP) કર્ણાવતી ક્ષેત્રના ૧૦ દિવસીય 'પરિષદ શિક્ષા વર્ગ'નો સમાપન સમારોહ ઉમા સંકુલ, હળવદ ખાતે ભવ્યતાપૂર્વક સંપન્ન થયો એ વખતની અમુક ક્ષણો.
गाजियाबाद के खोड़ा में नावालिग हिंदू युवक की जिहादियों द्वारा ईद पर कुर्बानी के नाम पर की गई नृशंस हत्या पर विहिप अध्यक्ष श्री आलोक कुमार जी का मैंनपुरी में दिया गया वक्तव्य।
મુસ્લિમો ના કેટલાક નેતાઓ દ્વારા હિન્દુ સમાજને ગુમરાહ કરવા માટે.. ગાય ને રાષ્ટ્રીય પશુની શ્રેણીમાં લાવવા માંગ કરી રહ્યા છે....
સનાતન ધર્મ માં ગાય ને ગૌ માતા તરીકે સન્માનિત કરતા આવ્યા છે...
આ પોસ્ટર વધુ માં વધુ શેયર કરશો
જય શ્રી રામ
મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજા તથા તેમના પરિવાર દ્વારા કચ્છ માં બજરંગદળના ૭ દિવસીય વર્ગ નું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું અને
માત્ર રેલી નહોતી, શક્તિનો સંદેશ હતો,
દરેક પગલે સંસ્કાર અને સાહસનો વેશ હતો.
ભુજમાં દુર્ગાવાહિની બહેનોની એવી ઝલક મળી,
કે ગર્વથી દરેક દિલમાં દેશભક્તિ ખીલી 🚩✨