દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં દિવ્યાઅંગ વ્યક્તિ તેમજ તેના સાથી મિત્રો દ્વારા અયોધ્યાના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જે સુમધુર કંઠ દ્વારા ભજન તેમજ ઢોલ અને મંજીરા દ્વારા ગીતોથી સુરમાં સુર મિલાવી અક્ષત અને પત્રિકાનું વિતરણ કરે છે તે દ્રશ્ય અજોડ અને અકલ્પનિય છે
જય શ્રીરામ