એક પ્રશિક્ષિત કાર્યકર્તા જ સંગઠનની સાચી શક્તિ છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન હેઠળ ડિજિટલ માધ્યમથી 'બૂથ પ્રશિક્ષણ' કોર્સ પૂર્ણ કરી પ્રમાણપત્ર મેળવ્યું.
ડિજિટલ યુગમાં નવી ટેકનોલોજી સાથે સંગઠનના કાર્યોને વેગ આપવાનો આ એક અદ્ભુત અનુભવ રહ્યો...
यह रिकॉर्ड केवल वर्षों का नहीं, बल्कि जनता के अटूट विश्वास, निरंतर सेवा, कुशल नेतृत्व का है।
भारत के इतिहास में निर्वाचित प्रधानमंत्री के रूप में सबसे लंबे कार्यकाल का नया कीर्तिमान स्थापित करने पर प्रधानमंत्री श्री @narendramodi जी को हार्दिक बधाई।
#LongestServingElectedPMModi
રાજ્ય સરકારના કાયદો, ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી તથા અમરેલીના ધારાસભ્ય
શ્રી કૌશિકભાઈ વેકરીયાને
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.💐💐
@ikaushikvekaria
विश्व पर्यावरण दिवस के अवसर पर “एक पेड़ मां के नाम” अभियान के अंतर्गत आज मां नर्मदा के पावन तट पर राजपीपला रेंज के वन विभाग के अधिकारियों के साथ वृक्षारोपण किया।
भारतीय जनता पार्टी के राष्ट्रीय कार्यकारी अध्यक्ष के रूप में श्री नितिन नवीन जी की नियुक्ति पर उन्हें हार्दिक बधाई एवं शुभकामनाएँ।
युवा, ऊर्जावान और विचारधारा के प्रति पूर्णतः समर्पित श्री नितिन नवीन जी ने संगठन के प्रति अपनी गहरी प्रतिबद्धता निरंतर सिद्ध की है।
@NitinNabin
આપ સૌને નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ. નવું વર્ષ આપના અને આપના પરિવારના જીવનમાં ખુશીઓ લઈને આવે, રિદ્ધિ - સિદ્ધિ આપને દ્વાર બિરાજે, ઉત્તમ સ્વાસ્થ્ય અને સાત્ત્વિક વિચારોથી જીવન પરિપૂર્ણ બને તે માટે શુભેચ્છાઓ.
નૂતન વર્ષાભિનંદન ! 🪷🪔
पथ संचलन अर्थात् व्यक्ति निर्माण....
सामूहिकता का भाव....
शताब्दी वर्ष निमित्त हो रहे राष्ट्रीय स्वयं सेवक संघ (RSS) पथ संचलन में अपने तलाजा नगर में हुए कार्यक्रम में प्रतिभागी होने का गौरव प्राप्त हुआ ।
#चरैवेति_चरैवेति#RSS100Years
રાષ્ટ્રને અને સંગઠનને કાયમ પ્રથમ રાખનાર શ્રી જગદીશ વિશ્વકર્મા જીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
આપશ્રીના માર્ગદર્શનમાં સંગઠન કાર્યો વધુ વેગવંતા બનશે અને પક્ષનો સેવા સંકલ્પ વધુ સુદ્રઢ બનશે.
@MLAJagdish
જામનગર-દેવભૂમિ દ્વારકાના લોકપ્રિય સાંસદ શ્રી @PoonambenMaadam ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રી દ્વારકાધીશ આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે, એજ મંગલ પ્રાર્થના.
આજરોજ ભાવનગર ખાતે “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના પનોતાપુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત થઇ તેમજ મોદી સાહેબે મારા બાપુજી ની તબિયત વિશે પૂછયું તેમજ સ્નેહસભર વાતો કરી તેમની સાથેની આ સહજ અને હળવાશ પૂર્ણ મુલાકાત કાયમી યાદ રહેશે…
@narendramodi
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિત્તે તેઓના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવનની મનોકામના અર્થે બોરડા મારા ફાર્મ હાઉસ ખાતે યજ્ઞ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં સૌ ભાજપ પરિવારના સભ્યો અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
@narendramodi#NarendraModi