@nisarg_nenuji@dmpatel1961 અને શું આપણાં સાહેબને કેતા ગયા હશે કે મેતો ખાલી આંટોજ માર્યો છે મારી પાસે કોઈ માહિતી નથી તું કલે ફરી થી નિરીક્ષણ કરજેને મને રિપોર્ટ કરજે
આવુજ બન્યું હશે નઈ કાંઈક...???
@nisarg_nenuji@dmpatel1961 સાહેબ તમારી આપેલી માહિતિ એકદમ સાચી છે પણ
તમને નથી લાગતું કે સાલું સાહેબ ભણ્યા પણ ગણ્યા નથી લગતા...
આપણાં માં આજે પણ એક કહેવત છે કે એક આંટા માં બે કામ કરે એ ચતુર ને હોશિયાર
તો સાહેબનાએ મોટા સાહેબે હવાઈ નિરીક્ષણ કર્યું તો સુ એ ખાલી હેલિકોપ્ટર નો હિલો ખાવાજ આવ્યતા દિલ્હી થી અને...
@SidDholakia ગુજરાત સરકાર વિરુદ્ધ ખોટી અફવાઓ થી સાવધાન
ગુજરાત માં પૂરતા બેડ available છે
મને કોરોના થયો અને 10 જ મિનિટ માં સારવાર માટે બેડ મળી ગયો
એટલે દર્દી ને બેડ નથી મળતો એ વાત સાવ ખોટી છે
લી. નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ગુજરાત સરકાર
😂😂😂😂😂😂😂😂
Usse bhi kai jyaada kharab haalat me aa gaye hai hum
Wo WQT to a66a tha ki sirf hospital me hi waiting tha... Aaj to Smashan me bhi waiting ki nobat aa padi hai.
@gopimaniar ગોપી બેન ગુજરાત મોડેલ તો એક બાજુ રહ્યું,,,
અહીંયા તો આખું ગુજરાત ભગવાન ભરોસે છે.
ગતિશીલ ગુજરાતમાં વિકાસ કંઈક વધારે પડતો ગાંડો થઇ ને તાંડવ કરી રહ્યો છે.
@Zee24Kalak રામ ભરોસે છે ગુજરાત અત્યારે
તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે.
સ્મશાનોમાં સળગતી લાશો પર કોરોના તાંડવ કરી રહ્યો છે અને સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત છે.
@RahulGandhi सर, क्या आप सचमुच पागल हो।
हमे तो सिर्फ दूसरे लोग ही बताते थे कि राहुल गांधी "पप्पू" है। पर ये तो खुद आप ही साबित कर रहे हो कि है तुम (पप्पू) पागल हो।
सरररर,,,, प्लीज हमे भी बताइये ना आप कोनसा नशा करते हो प्लीज बताइये ना।।।।।।
@ZeeNews@khan_zafarul@AAPDelhi In jaise haramio k liye sirf Maafi hi Kaafi nahi hai...
In jaise ko to bich chaurahe pe nanga krna chahiye, taki dobara aisi koi kutta himmat naa kre.