ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રામાં 3500થી વધારે કિલોમીટર સમગ્ર ગુજરાતમાં બુલેટ યાત્રા માં સહભાગી થયો તે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા મારુ સન્માન કરવામાં આવ્યું@BJP4Gujarat@BJYM4Gujarat@DrPrashantkorat
प्रखर राष्ट्रवादी, कुशल संगठनकर्ता, अंत्योदय और एकात्म मानववाद के महान प्रणेता, हमारे प्रेरणास्रोत व पथ-प्रदर्शक पंडित दीनदयाल उपाध्याय जी की पुण्यतिथि पर कोटिश: नमन।
In an incredible cultural gesture, PM Modi presented a copy of the Gita in Russian to President Putin. 🕉️
The teachings of the Gita continue to inspire millions around the world. ⬇️
મજુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh જીને જન્મદિવસ હાર્દિક શુભકામનાઓ.
ભગવાન આપને સ્વસ્થ, સુદીર્ઘ અને સમૃદ્ધિમય જીવન પ્રદાન કરે, એજ પ્રાર્થના.
નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠાના નાગરિકોને ભાજપ સરકારની ભેટ
✅ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને બનાવાશે નવો જિલ્લો
✅ વાવ-થરાદ જિલ્લામાં થરાદ બનશે જિલ્લાનું મુખ્ય મથક
નવા વર્ષના પ્રથમ દિવસે બનાસકાંઠાના નાગરિકોને ભાજપ સરકારની ભેટ
✅ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને બનાવાશે નવો જિલ્લો
✅ વાવ-થરાદ જિલ્લામાં થરાદ બનશે જિલ્લાનું મુખ્ય મથક
@BJP4Gujarat@BJP4India@BJPLive
કુશળ સંગઠનકર્તા, કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
#HBDayAmitShah@AmitShah@AmitShahOffice@AmitShahMPGnrLk