साथी नहीं मिलने पर पिता ने किया बेटी के साथ स्कूल में डांस.!
हर बाप खुला आसमां है, हर सपना सजायें ..
पता तभी चलता,
जब उस दौर से गुजरा जाय ...!!💐
#Fatherlove
દાઉદી વ્હોરા કોમના ૫૩મા સર્વોચ્ચ ધર્મગુરુ હિઝ હોલીનેસ ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ શ)નું પવિત્ર અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં હાર્દિક સ્વાગત કરવાનો મને વિશેષ સન્માન અને ગૌરવ પ્રાપ્ત થયું. તેમની પાવન ઉપસ્થિતિએ સમગ્ર શહેરને આધ્યાત્મિક ઉર્જાથી ઉજ્જવળ બના��ી દીધું. તેમના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અવસર મારા જીવનની અવિસ્મરણીય અને ભાવવિભોર ક્ષણ બની રહી.
વ્હોરા સમાજ હંમેશાં શાંતિ, એકતા, શિક્ષણ અને સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યો છે. હિઝ હોલીનેસના માર્ગદર્શન હેઠળ સમાજે વિશ્વભરમાં માનવતા અને ભાઈચારા નો સંદેશ ફેલાવ્યો છે. તેમનું જીવન સદભાવ, અનુશાસન અને સમર્પણનું જીવંત પ્રતિક છે, જે દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે.
હું દિલથી પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદ હંમેશાં દાઉદી વ્હોરા સમાજ તથા સમગ્ર સિદ્ધપુર પર વરસતા રહે. વ્હોરા સમાજ સાથેનો મારો સ્નેહ, વિશ્વાસ અને સંબંધ હંમેશાં મજબૂત રહ્યો છે અને આગળ પણ આપ સૌની સાથે વિકાસ અને સેવા માટે પ્રતિબદ્ધ રહીશ.
આ પ્રસંગે શ્રી વિષ્ણુભા�� પટેલ, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી દિલીપજી ઠાકોર, શ્રી જશુભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ પટેલ તેમજ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के नवजागरण की संस्थापना है। ये ध्वज नीति और न्याय का प्रतीक हो, ये ध्वज सुशासन से समृद्धि का पथ प्रदर्शक हो और ये ध्वज विकसित भारत की ऊर्जा बनकर इसी रूप में सदा आरोहित रहे.....भगवान श्री राम से यही कामना है। जय जय सियाराम।