This horrific act of violence is a stark reminder of the region's troubled past, where sacred sites like Amarnath and Vaishno Devi were previously targeted. The perpetrators must be brought to justice….
#jammukashmirterrorattack#Pahalgam#pahalgamattack#TerroristAttac
The fusion of AI technology with Studio Ghibli's beloved art style has captivated social media users in India, leading to widespread engagement & conversation.
video showcasing this viral phenomenon.
#ghibli#studioghibli#ghiblistyle#GhibliArt#Viral#trending
આ નાની આંખોમાં નવું શીખવાના અભરખા
એ સ્મિતમાં આખી જીંદગી જીવવાના અભરખા
સતત દોડતી આ દુનિયાની સાથે ચાલવાના અભરખા
કંઈક નવું જાણવાની ઈચ્છાની ચમક છે જે આંખોમાં
બાળપણમાં જ મોંઘવારીનો ભાર સહન કરવાના અભરખા
આ નાની આંખોમાં નવું શીખવાના અભરખા! 🌻
#childhood#PictureOfTheDay#Gujarat
નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હતા, હવે રોડ પર સાઇકલ ચલાવવાના ભાવ વધારા માટે શું કહેશો?
મારા મતે કહેવાનું છોડો અને આવા નિર્ણયો પાછા લો...
@AmdavadAMC@AMCHealth@CollectorAhd @mybyk_in
બોલો... ફાયર વિભાગ પાસે આગ બુઝાવવા માટે પૂરતા સાધનો જ નથી ??
અરે સાહેબ... હવે, ખૂટે છે શું ??
સરસ પતંગ મહોત્સવ, ફ્લાવર શો થાય પણ ફાયરના સાધનોની અછત ??
ચાની કીટલી પર ચર્ચા થઈ, કોરોનામાં મહોત્સવ બંધ હતા, લૂંટાઈ શું ગયું. સાધનો ખરીદી શકતા નથી અને મહોત્સવ કરે છે..
@HiteshBarotBJP
ચાઇનીઝ દોરી નાં વાપરવા અંગે #Students ને પ્રતિજ્ઞા લેવડાવવા #Ahmedabad શહેર DEO દ્વારા તમામ શાળાઓનાં આચાર્યોને પત્ર લખી આદેશ કરાયો. ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવશે પ્રતિજ્ઞા.
@kuberdindor@DixitGujarat@sanghaviharsh