સંબંધ અને સંબંધીઓ કેટલા છે,
એના કરતા કેવા છે એ મહત્વનું છે,
કેમ કે દસ મણ લોખંડ કરતા એક તોલા
સોનાની કિંમત વધારે હોય છે !!
🌻🏃♂️🌞શુભ સવાર🌞🏃♂️🌻
#મારા_મિત્ર
જૂનું વર્ષ બધાથી થઈ રહ્યું છે દૂર,
શું કરીએ, આ જ છે કુદરતનો રિવાજ,
ભૂતકાળની યાદો વિશે વિચારીને ન થાઓ તમે ઉદાસ,
કરો ખુશીઓ સાથે નવા વર્ષને સ્વીકાર!
તમને નવા વર્ષની શુભેચ્છાઓ!
નવરાત્રીના પાવનપર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. પહેલું નોરતું એટલે ધન, ધાન્ય અને સૌભાગ્ય પ્રદાન કરનારી માતા શૈલપુત્રીની આરાધનાનો દિવસ. માતા શૈલપુત્રી સર્વે ભક્તોને ધન, ધાન્ય અને સૌભાગ્ય પ્રદાન કરે એજ માં ના ચરણોમાં પ્રાર્થના... 🙏
#Navratri2023