Buletin India is a 24/7 Gujarati news channel delivering fast, verified breaking news, local stories, and global updates on GTPL, TATA PLAY, JioTV, and YouTube.
જરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી!
રાજ્યમાં હાલમાં 4 હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે અન્ય અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
.
.
#GujaratRain#RainAlert
ગુજરાતમાં અતિભારે વરસાદનું મહા એલર્ટ!
રાજ્યભરના લાખો મોબાઈલ યુઝર્સને "Extremely Severe Alert" ઇમરજન્સી મેસેજ મોકલવામાં આવ્યો છે. આગામી 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
.
.
#GujaratRain#RainAlert#EmergencyAlert#ExtremelySevereAlert