@hasmukhpatelmp આપના મતવિસ્તારની ઘટના છે. અમદાવાદ શહેરમાં દર પચાસ મીટરના અંતરે એકાદ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી રહે છે.
શહેરના મેયર @HiteshBarotBJP સાથે માત્ર પાંચસો મીટર ચાલશો તો નરી આંખે દેખાશે.
બિનીત મોદી, વસ્ત્રાપુર, અમદાવાદ.
@urvish2020 It's seems good to travel abroad for miles to Dial a Call. India needs now 7 G Speed network from G 7 Countries.
Yours, Sam Pitroda (The Old School Technocrat)
મુદત – 3 એપ્રિલ 1952થી 2 એપ્રિલ 1956. રાજ્યસભાની છ વર્ષની બીજી મુદત માટે 3 એપ્રિલ 1956ના રોજ ચૂંટાઈ આવ્યા અને મુદત પૂર્ણ થતા અગાઉ 6 ડિસેમ્બર 1956ના રોજ નવી દિલ્લી ખાતે અવસાન પામ્યા.