નેતાનું કામ ના થાય તો અધિકારી રાતો રાત ટ્રાન્સફર થઇ જાય પણ જયારે જનતા ને ન્યાય આપવા નો થાય તો જાનતા ને ન્યાય મળતો નથી.સી આર પટીલ સાહેબ ના સુરત ડી.ઈ.ઓ ટ્રાન્સફર,મેટાસ સ્કૂલ તપાસ ના લેટર ની કોઈ વેલ્યુ નથી @imBhupendrasinh@CRPaatil@PMOIndia@vijayrupanibjp@AmitShah
@CRPatilfan આ લેટર ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબ ને મોકલી આપ્યો છે તો પણ હજી સુધી કઈ પણ કામ કર્યું નથી અને સ્કુલ એમને પરેન્ટ્સ ને સ્કુલ માં થી L C આપી દેવાની ધમકી આપી રહી છે.તમારા લેટર ની પણ કોઈ વેલ્યુ ભૂેન્દ્રસિંહ ચુડાસમા કરતા નથી.
One more try to loot parents on name of picnic... Fun funta fun amount collected by school is 1200..
Tickets cost max 480 at online booking...
#against_school_fees_hike#against_school_mafia
गुजरात सरकार ने "में 2017 फि विधेयक " कानून बनाया उस कानून का समर्थन करते हुए सुप्रीकोर्ट ने सरकार को आदेश दिया कि (1) फि कमिटी बनावो (2) कमिटी ने जाहिर की फि ही स्कूल संचालक वसूले फिर भी स्कूल संचालक पिछले तीन साल से कानून का उल्लंघन कर रहे हे.जिम्मेदार चुप.
(૧) ફી ભરો નહીં તો પરીક્ષા માં બેસવા નહીં દઈશું (૨) ફી ભરો નહીં તો રીઝલ્ટ નહીં મળે આ છે.શાળા સંચાલકો ની દાદાગિરિ તાનાશાહી " ફી વિધેયક " કાયદો બનીયા ને ત્રણ વર્ષ થવાનાં છતાં ફી નિયમન સમિતિ સુરત ઝોન માં સમાવિષ્ટ ખાનગી શાળા સંચાલકો દ્વારા ઉપર મુજબ વર્તન કરે છે.