મહારાજ સાહેબ શ્રી વિજય અભયસેનસુરી ની નિશ્રા માં. મહાવીર સ્વામી થી હું હંમેશા પ્રભાવિત રહ્યો છું. તેમના વિશે હું જ્યાં મોકો મળે ત્યાં હું ઉલ્લેખ કરતો હોવ છું.
ગઈકાલે પાલીતાણા માં શુ ખાવું તેના વિશે મિત્રો ને... https://t.co/XdwoHbMbZk
"I don't sell juices, I sell Concepts". બેંગ્લોર માં juice નું વેચાણ કરતા પિતા ના પુત્ર રાજા નામના યુવાને bio medical engineering નો અભ્યાસ પૂર્ણ કરી ને 13 વર્ષ સુધી RJ તરીકે ની નોકરી કરી. તેમના પિતા નું અવસાન થતાં... https://t.co/G7LuKHWHH1
ઝોમેટો નો ઝપાટો :
હું અગાઉ લખી ચુક્યો છું કે ઝોમેટો નામનો અજગર અનેક રેસ્ટોરન્ટ ને ગળી જશે. ગ્રાહકો ને ફૂડ ડિલિવરી ની જોરદાર આદત પાડી ને હવે merger & acquisition નો દોર શરૂ થઈ ગયો છે. Zomato એ આખરે Uber Eats નો... https://t.co/727JpNLPgR
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.
રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.
સંગતમાં... https://t.co/1ooKOeAkTC
ચોકલેટ માંગો અને કેક મળે ત્યારે મેળવનાર વ્યક્તિ ના જોરુકા નશીબ સમજવા કે દેનાર ની દિલેરી?
બે દિવસ પહેલા મારી પોસ્ટ પર મિત્ર Tanmay Sheth ની કોમેન્ટ પર Kiran Padsala Amin એ તેમનું એડ્રેસ માંગેલું અને લોઢું ગરમ... https://t.co/VnPkvj9Jrc
એ હાલો તિલ ગુડ પોડી ખાવા :
સૂર્ય મકર માં પ્રવેશે ત્યારે બધેજ ઉજવણી થાય. ગુજરાત માં પણ થાય અને મહારાષ્ટ્ર માં પણ થાય. ગુજરાત માં જેમ તલ ની ચીકી બને તેમ મહારાષ્ટ્ર માં તિલ ગુડ પોડી બને.. જે મહારાષ્ટ્રીયન લોકો... https://t.co/xI31QTHIV9