ગાંધીનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની નવી ર���ાયેલી સંગઠન ટીમ સાથે આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબે શુભેચ્છા મુલાકાત કરી, પરિચય બેઠક યોજી અને માર્ગદર્શન આપ્યું.
इतिहास के पन्नों में दर्ज होगा एक गौरवशाली पल! 📜✍️
श्रीमती @nsitharaman जी लगातार 9वीं बार केंद्रीय बजट पेश करने वाली देश के पहले महिला वित्त मंत्री बनेंगे।
नारी शक्ति के इस ऐतिहासिक सफर को नमन! 🙏
Delighted to flag off India’s first Vande Bharat sleeper train from Malda. Several Amrit Bharat train services are also being introduced to boost connectivity.
https://t.co/rh7OaIeTvR
TMC stands exposed as a party of corruption, appeasement and violence. West Bengal needs a BJP government that prioritises development and people’s welfare. Addressing a massive rally in Malda.
@BJP4Bengal
https://t.co/0J3v9ppj4k
ભારતીય સંસ્કૃતિમાં પોષણયુક્ત આહારનો ખૂબ મહિમા રહ્યો છે. વિવિધ સામાજિક અને ધ���ર્મિક ઉત્સવોમાં, પ્રથાઓમાં, રીતિ-રિવાજોમાં, લોકગીતો અને કથાઓમાં પોષણને લગતી વાતો વણી લેવામાં આવી છે.
સમાજમાં દરેક જણને પૂરતું આ��ોગ્યપ્રદ ભોજન મળી રહે તેવી અન્ન સુરક્ષાની કાળજી પણ આપણી પ્રથાઓમાં જોવા મળે છે. આહારને લગતું હજારો વર્ષોનું જ્ઞાન, અનુભવ અને ડહાપણ આપણી પરંપરાઓમાં જોવા મળે છે.
આ તમામ બાબતોને વણી લેતી એક ખૂબ સુંદર અને ઉપયોગી કોફી ટેબલ બુક ‘પોષણ ઉત્સવ’ નું આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિમોચન કર્યું.
દીનદયાલ શોધ સંસ્થાન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા આ પુસ્ત�� તૈયાર કરવામાં આવ્યું છે.
આ દિશામાં નિષ્ણાંતો દ્વારા વધુ સંશોધનો થાય અને આપણી સંસ્કૃતિના આવા ખૂબ ઉપયોગી પાસાઓ ઉજાગર થાય તેવી અભિલાષા વ્યક્ત કરું છું.
જન્માષ્ટમીના પાવન દિવસે રામકથા મેદાન, ગાંધીનગર ખાતે "કેસરિયા ગરબા-નવરાત 2024” ગરબા મહોત્સવના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા "કેસરિયા ગરબા-નવરાત 2024” ગરબા મહોત્સવ યોજાશે. #KesariyaGarba2024#navratri
આજે વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્ર���રંભ કરાવ્યો તેમજ સ્ટાર્ટઅપ્સના સંચાલકો અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. મોદીજી ના નેતૃત્વમાં ભારત આજે ડિજિટાઈઝેશનનું કેન્દ્ર બન્યું છે, જેના મૂળમાં આપણું ગુજરાત છે.
#IndiasTechade
सिर्फ 8-10 साल पहले की स्थितियों को याद कीजिए...
Birth certificate लेने के लिए लाइन,
बिल जमा करना है तो लाइन,
राशन के लिए लाइन,
एडमिशन के लिए लाइन,
रिजल्ट और सर्टिफिकेट के लिए लाइन,
बैंकों में लाइन,
इतनी सारी लाइनों का समाधान भारत ने Online होकर किया: PM @narendramodi
કર્ણાવતી મહાનગરના ઉમિયા કેમ્પસ, સોલા ખાતે ઉત્તર ગુજરાત ઝોન યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી, સંગઠનને સશક્ત કરવા અંગેના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે સવિસ્તાર ચર્ચા- વિચારણા કરી.(1/2)