"જનઆકાંક્ષાઓને જનઆંદોલનમાં પરિવર્તિત કરતો સંવાદ – મન કી બાત." 🎙️📻
આદરણીય વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના પ્રેરણાદાયી 'મન કી બાત' કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ શ્રી @drhemangjoshimp જી અને મહામંત્રી શ્રી @NareshDesai_ તથા
વિકસિત ભારતના વિઝન અને સંગઠનની ગતિવિધિઓથી રહો હંમેશા અપડેટેડ!
આજે જ ભારતીય જનતા પાર્ટીની એપ ડાઉનલોડ કરો અને ડિજિટલ માધ્યમથી સંગઠન સાથે સીધા જોડાઓ.
📲 એપ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:
Android : https://t.co/a5fzlqtA1v
IOS: https://t.co/Or8W4wBjge
Honoured to attend the SantokBaa Humanitarian Award 2026, an inspiring evening celebrating compassion, selfless service, and social impact.
The legacy of SantokBaa continues to recognize individuals who dedicate their lives to humanity, while the introduction of the SantokBaa Social Entrepreneur Award marks a significant step in encouraging purpose-driven innovation and change.
Congratulations to Shri Govind Dholakia ji and the entire team for this remarkable initiative that inspires us to lead with empathy and serve with purpose.
નવસારી સ્થિત GMERS મેડિકલ કોલેજની મુલાકાત દરમિયાન સંસ્થાની તબીબી, શૈક્ષણિક અને સંશોધન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી તેમજ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ અને સશક્ત તબીબી શિક્ષણ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ છે. સમાજના અંતિમ વ્યક્તિ સુધી ઉત્તમ આરોગ્યસેવાઓ પહોંચે અને ભાવિ તબીબોને આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે આવી સંસ્થાઓની ભૂમિકા નોંધપાત્ર છે.
આ પ્રસંગે સાંસદ અને લોકસભા દંડક ડૉ. સંજય જયસ્વાલજી, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, તબીબો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
🇮🇳🏥 #GMERS #Navsari #Healthcare #MedicalEducation #ViksitBharat
મહેસાણાની મારી મુલાકાત દરમિયાન જાણીતા બિલ્ડર અને સમાજ સેવક શ્રી સંદિપભાઈ શેઠ સાથે મુલાકાત ખૂબ હર્ષપૂર્ણ રહી.
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન #Housing4All ના લક્ષ્ય સાથે અમલમાં મુકાયેલ 'પીએમ આવાસ યોજના' અને RERA કાયદા જેવા ઐતિહાસિક નિર્ણયો દ્વારા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવેલી પારદર્શિતા તેમજ વંચિતોના ઉત્થાન માટેના સેવાકાર્યો અંગે તેમની સાથે સાર્થક ચર્ચા કરી.
રાજકોટની વિકાસ યાત્રાનો એક મહત્ત્વનો મુકામ ! 🛣️
આજે 'રંગીલા' રાજકોટના જામનગર રોડ પર નવનિર્મિત ભવ્ય 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. શહેરના ટ્રાફિક નિવારણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે આ એક ખૂબ જ મહત્ત્વનું વિકાસ કાર્ય છે.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના માર્ગદર્શન હેઠળ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં સરકાર ગુજરાતના છેવાડાના માનવી સુધી આધુનિક સુવિધાઓ પહોંચાડવા અને તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. આ નવો બ્રિજ રાજકોટવાસીઓના સમય અને ઈંધણની બચત કરશે અને શહેરી વિકાસને વધુ ગતિ આપશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ટીમને ખૂબ-ખૂબ અભિનંદન. નવનિર્મિત બ્રિજ રાજકોટના વિકાસમાં નવો સીમાચિહ્ન રૂપ બની રહેશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.
૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના...
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના જનકેન્દ્રિત નેતૃત્વના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે, વિવિધ ક્ષેત્રોમાં સુંદર યોગદાન આપી રહેલા મહેસાણાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મળીને તેમની સાથે મોદીજીના નેતૃત્વમાં થયેલ અભૂતપૂર્વ વિકાસ અંગે ચર્ચાનો અવસર મળ્યો.
મહેસાણાના સીએ અને શિક્ષણવિદ્ શ્રી અશ્વિનભાઈ યાજ્ઞિકજીને તેમના નિવાસસ્થાને મળીને છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશના મજબૂત અર્થતંત્ર, કરવેરા ક્ષેત્રે આવેલા ઐતિહાસિક સુધારાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) દ્વારા શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનકારી નિર્ણયો અંગે સંવાદ સાધ્યો.
Les échanges qui ont eu lieu à Bharat Innovates 2026, à Nice, ont été riches et instructifs.
J’ai pu m’entretenir avec des investisseurs et des dirigeants du capital-risque sur les opportunités considérables qu’offre l’Inde dans les domaines de l’innovation, de la technologie, de l’industrie manufacturière et des secteurs émergents. La croissance de l’Inde s’appuie sur ses talents, son échelle, sa stabilité et ses réformes, ce qui en fait une destination attractive pour l’investissement et l’innovation.
@BharatInnov2026
Innovation is in India’s DNA.
The youth of India are innovating across sectors. They are finding solutions to pressing global challenges too.
@BharatInnov2026
Today, the world is looking towards technologies that are trusted, inclusive, human-centric and dedicated to the global good.
At such a time, India’s priority is clear…Technology for Humanity and Human-Centric Innovation.
@BharatInnov2026
Glimpses from Bharat Innovates 2026.
This platform showcases the best of Indian innovation, which is driving our developmental journey.
I invite the world to invest in India and partner with our youth.
@BharatInnov2026
Culture is a key foundation of the strong India-French partnership.
At ‘Bharat Innovates’, President Macron and I viewed an art exhibition by two French artists, Théophile de Bascher and Thibault de la Lance, who had recently visited Jaipur for an Art Residency.