।। સુસ્વાગતમ્ ।।
ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપવા પધારેલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરાયું.
#Gujarat#PMModi#BJP
Proud of our DRDO scientists for Mission Divyastra, the first flight test of indigenously developed Agni-5 missile with Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) technology.
કેસૂડાંની કડીએ બેસી ફાગણીયો લહેરાયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 'કેસૂડા ટૂર'નો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યાં.
#StatueOfUnity#SOU#Narmada
નર્મદા જિલ્લા માહિતી કચેરી ખાતે આંખમાં ઉત્સુક્તાનું આંજણ આંજી સાગબારાના ૫૦ છાત્રો પહોંચ્યા. આ છાત્રોએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ એક્સપોઝર વિઝીટમાં નર્મદા જિલ્લા સેવા સદનની મુલાકાત લઇ પ્રશાસનિક કાર્યો વિશે માહિતી મેળવી.
#Narmada#EducationForAll#BJP
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત 'પીઠા ગ્રાઉન્ડ,ડેડિયાપાડા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી અને મુખ્યપ્રધાન શ્રી @Bhupendrapbjp જીના વર્ચ્યુઅલ માધ્યમથી ભરૂચ લોકસભા સાંસદ શ્રી @MansukhbhaiMp જીની અધ્યક્ષતામાં આયોજિત થયો.1/4
#NariShaktiVandan
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી @paryushalvasava જી,જિલ્લાના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીઓશ્રી,જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો,ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ વસાવાજી,- 3/4