પ્રદેશ અધ્યક્ષ શ્રી @MLAJagdish જીએ આજે વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી @JPNadda જી સાથે મુલાકાત કરી, તેમનું ઉષ્માભર્યું સ્વાગત-અભિવાદન કર્યું.
अयोध्या के पावन धाम में श्री राम जन्मभूमि मंदिर में ध्वजारोहण समारोह का हिस्सा बनना मेरे लिए अत्यंत भावविभोर करने वाला अनुभव रहा। शुभ मुहूर्त में संपन्न हुआ यह अनुष्ठान हमारे सांस्कृतिक गौरव और राष्ट्रीय एकता के नए अध्याय का उद्घोष है। राम मंदिर का गौरवशाली ध्वज, विकसित भारत के नवजागरण की संस्थापना है। ये ध्वज नीति और न्याय का प्रतीक हो, ये ध्वज सुशासन से समृद्धि का पथ प्रदर्शक हो और ये ध्वज विकसित भारत की ऊर्जा बनकर इसी रूप में सदा आरोहित रहे.....भगवान श्री राम से यही कामना है। जय जय सियाराम।
राष्ट्र एकता के शिल्पकार सरदार
अखंड भारत के प्रेरक सरदार
सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती पर आरंभ हुई यूनिटी मार्च राष्ट्रीय पदयात्रा की प्रेरणादायी झलकियां।
#sardar150_lkoyatra
भारतीय जनता युवा मोर्चा के प्रदेश अध्यक्ष के रूप में श्री श्याम टेलर एवं महिला मोर्चा प्रदेश अध्यक्ष के रूप में श्रीमती अश्विनी परांजपे जी की नियुक्ति पर हार्दिक बधाई एवं शुभकामनाएं देता हूँ।
पूर्ण विश्वास है कि आपके नेतृत्व में दोनों मोर्चा के माध्यम से संगठन और अधिक सशक्त होगा एवं डबल इंजन सरकार की लोक कल्याणकारी योजनाओं से मध्य प्रदेश के युवा और महिलाएँ बड़ी संख्या में लाभान्वित होंगे साथ ही भाजपा परिवार से जुड़ेंगे। आपके सफल कार्यकाल की मंगलकामना करता हूँ।
અરવલ્લી જિલ્લાના પ્રવાસના પ્રારંભે આજે મોડાસા સ્થિત દેવરાજ ધામ ખાતે બાર બીજના ધણી રામદેવપીર તથા પરમ પૂજ્ય સંત શ્રી દેવાયત પંડિતજીની ચેતન સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.
આ પવિત્ર અવસરે પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરીજી બાપુના આશીર્વાદ મેળવ્યા.
જય અલખધણી 🙏
જનજાતિય ગૌરવ દિવસ
મહાન ક્રાંતિકારી, જળ, જંગલ, જમીન અને જનજાતિય સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી પર કોટિ કોટિ નમન
#JanjatiyaGauravDiwas
#NDA_कहे_आभार_बिहार
आज बिहार, देश के उन राज्यों में है, जहां सबसे ज्यादा युवाओं की संख्या है, और इनमें हर धर्म और हर जाति के युवा शामिल हैं: PM Modi
via NaMo App
સરદાર પેટેલ સાહેબ ની 150 ની જન્મ જયંતિ ના અવસરે આગામી સમય મા સરદાર@150 પદયાત્રા મહીસાગર જીલ્લા મા યોજાનાર છે.. તેના આયોજન ના ભાગરૂપે મહિસાગર જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ના એક્ટિવ કાર્યકર્તાઓ ની બેઠક યોજાઇ …
જેમા જીલ્લા પ્રમુખ શ્રી Dashrathbhai Baria સાહેબ હાજર રહ્યાં.
ભગવાન બિરસામુન્ડા ની 150 મી જન્મજયંતિ નિમીત્તે જનજાતીયગૌરવવર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે અંબાજી થી એકતા નગર(કેવડીયા કોલોની) રુટ ની યાત્રા આજરોજ મહીસાગર જીલ્લા ના #કલેશ્વરી મુકામે આવી પહોચતાં યાત્રા નું ઉમળકા ભેર સ્વાગત કરવા માં આવ્યો…