મારી ચીખલી તાલુકા યુવા મોર્ચા ના મંત્રી તરિકે નિમણુંક કરવામાં આવી તે બદલ ભાજપા પ્રમૂખ તથા મહામંત્રી શ્રી નો ખુબ ખુબ આભાર.🙏🙏🙏
@CRPaatil
@Mayankp76363899
@SAMIRPA15780882@bjpchikhli@BJPNavsari
મારી ચીખલી તાલુકા યુવા મોર્ચા ના મંત્રી તરિકે નિમણુંક કરવામાં આવી તે બદલ ભાજપા પ્રમૂખ તથા મહામંત્રી શ્રી નો ખુબ ખુબ આભાર.🙏🙏🙏
@CRPaatil
@Mayankp76363899
@SAMIRPA15780882@bjpchikhli@BJPNavsari
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીએ પેજ કમિટીના કાર્ડનું વિતરણ કર્યું હતું.પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીના માર્ગદર્શન અને સૂચના અનુસાર રાજકોટ વિધાનસભાના વોર્ડ નં. 10ના મારા બુથ નં. 2ના પેજ નંબર 22ની પેજ કમિટી બનાવવાનું કાર્ય પૂર્ણ કરી પ્રદેશ અધ્યક્ષ @CRPaatil જીને સુપ્રત કરી હતી
માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ના વરદહસ્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. (1/2)
પ્રદેશ પ્રમુખ અને નવસારી ના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા આજરોજ ગણદેવી વિધાનસભા ની સોશિયલ મીડિયા વિભાગની અગત્યની બેઠક યોજાઈ
@CRPaatil@Bjp4Navsari@BJP4Gujarat
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ના કોષાધ્યક્ષ અને
પ્રદેશ ભાજપાના અગ્રણી
શ્રદ્ધેય શ્રી સુરેન્દ્રભાઈ પટેલ (કાકા) ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.🙏🏻💐💐💐💐🙏🏻