वन नेशन, वन राशनकार्ड, से एक स्थान से दूसरे स्थान जाने वाले नागरिकों को नया राशनकार्ड बनाने के चक्करों से मुक्ति मिली है।
इसी तरह नए कृषि सुधारों और e-NAM जैसी व्यवस्थाओं से वन नेशन, वन एग्रीकल्चर मार्केट की दिशा में देश आगे बढ़ रहा है।
- पीएम @narendramodi सर
આજરોજ ગીરસોમનાથ જિલ્લાનાં કોડીનાર ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચુંટણી અંતર્ગત ગુજરાત કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તથા ગીરસોમનાથ જિલ્લા ભાજપ ચુંટણી ઇન્ચાર્જ શ્રી મહેન્દ્રભાઈ પનોત જીની ઉપસ્થિતમાં કોડીનાર તાલુકા ��ાજપ મંડલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ કોડીનાર ખાતે નગરપાલિકા દ્વારા વોર્ડ ન 1 માં આવતી યોગેશ્વર સોસાયટી અને અનુરાગ સોસાયટી માં નવનિર્મિત ચોક નું લોકાર્પણ કેબિનેટ મંત્રી શ્રી જવાહર ભાઈ ચાવડા , યુવા સાંસદ શ્રી રાજે��� ભાઈ ચુડાસમા અને ગિરસોમનાથ જિલ્લા ના પ્રભારી શ્રી મહેન્દ્રભાઇ પનોત ના વરદ હસ્તે થયું
આજ રોજ વેરાવળ તાલુકા ના કોડીદ્રા ગામે ખેડૂત સીબીર નું આયોજન થયું હતું જેમાં વેરાવળ તાલુકા ભાજપ ના મહામંત્રી ગોવિંદભાઇ મેર તેમજ યુવા ભાજપ ના પારસસિંહ પરમાર દ્વારા કૃષિબીલ અંગે ખેડૂતો માં જાગૃતતા લાવવા માટે પત્રિકા વિતરણ કરવામાં આવી તેમજ માહિતી આપવામાં આવી હતી...
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કાજલી ખાતે " સુશાસન દિન" નિમિત્તે કેબિનેટ મંત્રી શ્રી @jawaharpchavda તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી @Mansing97792100 ની અધ્યક્ષતામાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લાભાર્થીઓને વિવિધ સહાયો આપવામાં આવી .
પ્રખર રાજનેતા,કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત અને પથ દર્શક,ભારત રત્ન,પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતિ નિમીતે વેરાવળ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી @ZaveriBhai તથા નવનિયુક��ત જીલ્લા પ્રમુખ શ્રી @Mansing97792100 ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો
આજરોજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન આદરણીયશ્રી અટલ બિહારી વાજપેયીજી ના જન્મદિવસ નિમિત્તે કોડીનાર તાલુકાના મુળદ્વારકા ગામમાં તાલુકાના ભાજપ યુવા મોરચાના ઉપ પ્રમુખ ફિરોઝ લુચાણી અને કાર્યક્રર મિત્રો દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ તથા નાના બાળકો ને બીસ્કીટ અને વેફર્સ વિતરણ કર્યું
આજે ઉચ્ચ શિક્ષણ વિભાગ અને i-HUB દ્ધારા સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં એક નવા સોપાનની શરૂઆત કરવામાં આવી. Women Entrepreneur StartUp (WEStart) જેમાં કેન્દ્રીય મહિલા મંત્રી શ્રીમતી @smritiirani જી હાજર રહ્યા હતા.
'આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ભારત', 'આત્મનિર્ભર યુવા, આત્મનિર્ભર ભારત'.
વિસાવદર તાલુકા ના બરડીયા ગામે વિવિધ સામાજિક આગેવાનો અને ખેડૂત ભાઈઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ કૃષિ કાયદા અન્વયે વિસ્તૃત માહિતી આપેલ .
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને સાકાર કરવા માટે મોદી સરકારનો વધુ એક નિર્ણય
✅ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રૂ.59,000 કરોડની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાને કેન્દ્રીય મંત્રીમંડળે આપી મંજૂરી
#EducationForAll