Seva Parv 2025 is your opportunity to honor PM @narendramodi’s legacy of service.
Discover your Modi trait, take the Know Your NaMo Quiz, create a personalized AI Shubhkamna reel, and more.
Join Now On NaMo App: https://t.co/z830qpsDVX
#HappyBdayPMModi#SevaParv
अंत्योदय एवं एकात्म मानववाद की विचारधारा से संगठन को मजबूत करने वाले, प्रखर राष्ट्रवादी पंडित दीनदयाल उपाध्याय जी की जयंती पर उन्हें सादर नमन।
उनका जीवन राष्ट्रसेवा व समर्पण का विराट प्रतीक है। जब भी मानवता के कल्याण की बात होगी, पंडित जी के एकात्म मानववाद दर्शन का सिद्धांत सम्पूर्ण मानवजाति को सदैव मार्गदर्शित करेगा।
#panditdeendayalupadhyay
महान राष्ट्रवादी विचारक पंडित दीनदयाल उपाध्याय जी को उनकी जयंती पर कोटि-कोटि नमन। अंत्योदय की उनकी अवधारणा विकसित भारत के संकल्प की सिद्धि में अमूल्य भूमिका निभाने वाली है। देश के लिए उनका समर्पण और सेवा भाव अविस्मरणीय रहेगा।
ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે મારા ઘાટલોડીયા વિધાનસભા ક્ષેત્રમાં પ્રગતિશીલ વિચારધારા ધરાવતા નાગરિકો ભાજપમાં જોડાયા. પક્ષના કર્મઠ સાથીઓની ઉપસ્થિતિમાં આ અવસર રાષ્ટ્રભાવનાથી સભર બની રહ્યો.
ભાજપા વિકાસની રાજનીતિ પર ચાલતી પાર્ટી છે. “રાષ્ટ્ર પ્રથમ” એ અમારો સિદ્ધાંત છે પણ છે અને સંકલ્પ પણ છે.
આજે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જી ના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે દરેક વયજૂથના નાગરિકોમાં ભાજપામાં જોડાવા માટેનો ઉત્સાહ જોઈને ખૂબ આનંદની લાગણી થાય છે.
@BJP4India@BJP4Gujarat
#SadasyataAbhiyan2024
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી @BhanubenMLA જીને જન્મ દિવસની ખુબ ખુબ શભેચ્છાઓ.
ભગવાન હંમેશા આપને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે તેવી પ્રાર્થના.
તમે ભાજપના સદસ્ય બન્યા કે નહીં?
સદસ્યતા અભિયાન - 2024 અંતર્ગત ગઇકાલે સૌથી વધારે સદસ્ય બનાવનાર ટોપ 10 વિધાનસભા તથા જિલ્લા/મહાનગર
88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી બનો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય
#BJPSadasyata2024