એ દિવસો પણ હતા...જ્યારે અમદાવાદ-ગાંધીનગરથી ટ્રેનને લીલી ઝંડી અપાતી, પણ એ ટ્રેનમાં પેસેન્જર નહીં, પાણીના ટેન્કર આવતા હતા!
પણ ગુજરાતના ખેડૂતોની આ વેદનાને આપણા નરેન્દ્રભાઈએ ઓળખી અને ભાજપ સરકારે આ ટેન્કર રાજનો હંમેશા માટે અંત કર્યો.
12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના
ગતરોજ અમદાવાદ ખાતે દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબના દેશના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ‘વિકસિત ભારત
સંકલ્પ સંમેલન’માં સહભાગી બનવાનો અવસર મળ્યો.
આ સંમેલનમાં રાજ્યના મંત્રી શ્રીમતી @darshnavaghela_ , પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહાનગર અધ્યક્ષ શ્રી પ્@PrerakshahBJP , સાંસદ શ્રી @hasmukhpatelmp તથા સાંસદ શ્રી @dineshmakwanamp , મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સૌ પદાધિકારીઓ
12 सालों में जनकल्याण की योजनाओं ने करोड़ों लोगों के जीवन को बनाया अधिक सरल, सुरक्षित और सम्मानजनक।
12 साल - विश्वास के, विकास के, जनकल्याण के।
#12YearsOfSakshamMiddleClass
"રક્તદાન એટલે જીવનદાન"
'વિશ્વ રક્તદાતા દિવસ' નિમિત્તે સંકલ્પ કરીએ કે, આપણે રક્તદાન કરીએ અને બીજા લોકોને પણ રક્તદાન કરવા પ્રેરિત કરીએ.
#WorldBloodDonorDay
જ્યાં સૂર, સાધના અને સાદગીનો ત્રિવેણી સંગમ થતો હોય એવા આંગણાની મહેમાનગતિ માણવી એ પણ એક લ્હાવો છે.
ભારતીય સંગીત જગતનું એક એવું નામ, જ્યાં પિતાના સુરીલા અને ગરિમામય વારસાને પુત્રે પણ એટલી જ ભવ્યતાથી આગળ ધપાવ્યો છે, શ્રી ઓસમાણભાઈ મીર અને આમિરભાઈ મીર!
A decade ago, empowerment was a promise.
Today, it is a reality for crores of women across India.
The rise of Nari Shakti under Modi Govt is one of the defining stories of New India.
#12YearsOfNariShakti
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પર તેમને કોટિ-કોટિ નમન અને ભાવભીની શ્રદ્ધાંજલિ.