ભાવનગર બોટાદ- ૧૫ લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નામાંકન ભરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં આજે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલ.
આ નામાંકન પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ મા��ડવીયા, ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, લોકસભાના પ્રભારી શ્રી બ્રજેશભાઈ મેરજા, સંયોજકશ્રી હરૂભાઇ ગોંડલીયા, ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયભાઈ ચૌહાણ, ભાવનગર જિલ્લા અધ્યક્ષ શ્રી આર. સી મકવાણા, બોટાદ જિલ્લા અધ્યક્ષ શ્રી મયુરભાઈ પટેલ તેમજ સહિત શહેર અને જિલ્લા સંગઠનના પદાધિકારીશ્રીઓ, વિવિધ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, શહેર- જિલ્લાના વર્તમાન અને પૂર્વ લોકપ્રતિનિધિઓ, લોકસભાના મધ્યસ્થ અને સાતેય વિધાનસભા કાર્યાલયના હોદ્દેદારો, વરિષ્ટ આગેવાનો અને બુથ સ્તરના પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પરિવાર ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતાં.
આજરોજ ૧૫ ભાવનગર - બોટાદ લોકસભા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પૂર્વ વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે પૂર્વ વિધાનસભાના સંયોજકશ્રી ગીરીશભાઈ શાહ ની અધ્યક્ષતામાં
તેમજ ��હેર અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં આગામી *ચૂંટણીલક્ષી કાર્યક્રમ* અંતર્ગત અગત્યની બેઠક યોજાઇ.
આ બેઠકમાં શહેર મહામંત્રીશ્રી નરેશભાઈ મકવાણા, પૂર્વ વિધાનસભાના શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ તથા વોર્ડ પ્રભારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ તેમજ અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
भारत के दुश्मन नहीं चाहते, मोदी वापस आए।
पर भारत की जनता ने मन बना लिया है, अबकी बार 400 पार
देखिए, पीएम मोदी के विकसित भारत के संकल्प पर ये खास वीडियो...
उत्तर प्रदेश को उत्तम प्रदेश बनाने वाले लोकप्रिय मुख्यमंत्री आदरणीय श्री @myogiadityanath जी के बुलंदशहर आगमन पर बहुत बहुत आभार।
देवतुल्य जनता जनसभा में बड़ी संख्या में सम्मिलित हुई और योगी जी के ओजपूर्ण विचार सुनकर मोदी जी को तीसरी बार पीएम बनाने का संकल्प लिया।
#AbkiBar400Par
આ “લોક સાગર” માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની ગેરંટી પરનાં વિશ્વાસની મહોર છે !!!
આ “લોક સાગર” માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાનાં લોકપ્રિય ઉમેદવાર શ્રી @AmitShah સાહેબની નીતિ પરની શ્રદ્ધાની મહોર છે !!!
આજે કલોલ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાનાં ઉમેદવાર શ્રી અમિતભાઇ શાહ સાહેબનાં જન સમર્થન માટે યોજ���યેલા ભવ્યાતિભવ્ય રોડ શોની એક તસવીરી ઝલક !!!
આ “લોક સાગર” #AbkiBar400Par અને
#PhirEkBaarModiSarkaar ની સાબિતી છે !!!
"ભાજપ પર સૌને ભરોસો અપાર,
ફરી ચૂંટાશે વિકાસની સરકાર"
આજે ભુજ તાલુકાના કેરા ગામ�� ચુંટણી પ્રવાસ દરમ્યાન કેરા, કુંદનપર, ગજોડ અને ચુનડી ગામના ઉપસ્થિત સૌ ગ્રામજનોએ સ્વાગત - સત્કાર કર્યું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર સાથે આયોજીત બેઠકમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે માલધારી-પશુપાલકો-ગ્રામ્ય શ્રમીકો-નાના ખેડૂતો તેમજ બાળકો, યુવાનો, મહિલાઓ સૌ માટે શિક્ષણ, રોજગાર, સહાય-યોજનાઓ, આરોગ્ય સુવિધાઓ, રક્ષણ સહિતની જીવનજરૂરી બાબતો છેવાડાના માનવીને મળે તે પ્રત્યે સતત જાગૃત રહી કાર્ય કર્યું છે ત્યારે દેશમાં #PhirEkBaarModiSarkar
બનાવવાના સંકલ્પ સાથે ઉપસ્થિત સૌ ગ્રામજનોને જનસમર્થન આપવા અપીલ કરી..(1/1)
Ok
#AbkiBaar400Paar
#ModiKaParivar
#KutchLoksabha
जो कांग्रेस के 60 वर्षों में नहीं हुआ, वो मोदी ने 10 वर्षों में करके दिखाया।
क्योंकि मेरे लिए आपके सपने ही मेरे संकल्प हैं।
- प्रधानमंत्री श्री @narendramodi जी
आज देश में वो भाजपा सरकार है, जो ना किसी से दबती है और न किसी के सामने झुकती है।
हमारा सिद्धांत है - राष्ट्र प्रथम।
- प्रधानमंत्री श्री @narendramodi जी
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનાં “વિકસિત ભારત”નાં ���ંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું.
નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા વિશ્વાસે, એમનાં સાથ અને સહકારે મને હંમેશા અનેરી ઉર્જા પ્રદાન કરી છે. સૌનાં સહિયારા પ્રયાસોથી વીતેલા વર્ષોમાં નવસારીનાં વિકાસને નિતનવી પાંખો પહેરાવી છે, હવે આવનારા વર્ષોમાં નવસારીનો વિકાસ વધુ ગતિમાન બને અને દેશમાં, વિશ્વ ફલક પર નવસારીનું નામ વધુ મજબૂત બને એ માટે કટીબદ્ધ છું.
આજે ઉમેદવારી પત્રક ભરવાની આ પળે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો સ્નેહ સદાય પ્રાપ્ત થતો રહેશે-એનો મને વિશ્વાસ છે !!
#PhirEkBaarModiSarkaar
#AbkiBaar400Baar
आज देश में वो भाजपा सरकार है, जो ना किसी से दबती है और न किसी के सामने झुकती है।
हमारा सिद्धांत है - राष्ट्र प्रथम।
- प्रधानमंत्री श्री @narendramodi जी
बीजेपी वो पार्टी है, जो सबका साथ, सबका विकास के मंत्र पर चलती है।
NDA सरकार की योजनाओं में कोई भेदभाव नहीं होता, उनका लाभ ��र किसी को मिलता है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
આજરોજ ખેડા લોકસભાના ઉમેદવારના સમર્થનમાં હાથીજણ ખાતે યોજાયેલા અનુસૂચિત જાતિ સમુદાયના મહા સંમેલનમાં ઉમેદવાર શ્રી @devusinh , @BJPSCMorcha ના મહામંત્રી, ગઢડાના ધારાસભ્ય શ્રી @ishambhutundiya બાપુ, @bjpscmorchaguj અધ્યક્ષ શ્રી @GautamtGediya તથા અન્ય હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
कांग्रेस जिस तरह से कहती है कि हम (भाजपा) आरक्षण हटा देंगे, बहुमत का इस्तेमाल इसके लिए हम लोगों ने नहीं किया है।
भाजपा का वादा है, न हम आरक्षण हटाएंगे और न ही कांग्रेस को हटाने देंगे।
- श्री @AmitShah
पूरा देखें: https://t.co/0DxvayC7kc…
@BJPSCMorcha
આજરોજ ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી @devusinh ના સમર્થન માં હાથીજણ ખાતે અનુસૂચિત જાતિ સમુદાય ના મહાસંમેલન માં ઉપસ્થિત રહી ભવ્ય વિજયી બનાવવા માટે સૌને અપિલ કરી આ પ્રસંગે શ્રી @ishambhutundiya@JivrajChauhan4 જીલ્લા અધ્યક્ષ અજયભાઈ સહિત મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
विकास की तेज रफ्तार,
अबकी बार 400 पार।
ચુંટણી પ્રવાસ દરમ્યાન ભુજ મધ્યે મારૂ કંસારા સોની સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા અને જનસમર્થન માટે અપીલ કરી...(1/1)
#AbkiBaar400Paar
#ModiKaParivar
#KutchLoksabha