अपना संपूर्ण जीवन जनसेवा और राष्ट्रहित के लिए समर्पित करने वाले भाजपा परिवार के वरिष्ठ सदस्य, पूर्व उपप्रधानमंत्री 'भारत रत्न' आदरणीय श्री लालकृष्ण आडवाणी जी को जन्मदिन की हार्दिक बधाई।
प्रभु श्री राम जी आपको उत्तम स्वास्थ्य तथा सुदीर्घ जीवन प्रदान करें यही प्रार्थना है।
This gesture by Maharashtra CM Shri Devendra Fadnavis Ji, of spending Diwali with farmers in Lohari Sawanga village (Narkhed, Nagpur) and staying at the residence of Arunabai and Rambhau Balpande is very touching. It underlines the spirit of compassion with which the NDA Government in Maharashtra is working for the farmers and ensuring their well-being.
महाराष्ट्राचे मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस जी यांनी लोहारी सावंगा गावात (नरखेड, नागपूर) शेतकऱ्यांसोबत दिवाळी साजरी केली आणि त्यांनी अरुणाबाई आणि रामभाऊ बालपांडे यांच्या घरी मुक्काम ही केला, ही त्यांची कृती मनाला स्पर्श करणारी आहे. महाराष्ट्रातील एनडीए सरकार शेतकऱ्यांसाठी संवेदनशीलतेने कार्य करत आहे आणि त्यांच्या कल्याणासाठी प्रयत्नशील आहे, हे या कृतीतून अधोरेखित होते.
Heading to Bastar to celebrate Diwali with our brave security forces.
This is an area where Naxalism once held sway and now, development is flourishing.
I am going to salute our brave security personnel for their sacrifices, selfless service and unwavering devotion to the nation.
दीपावली के पावन अवसर पर बस्तर जा रहा हूं।
कल तक जहां नक्सलियों का कहर था वहां आज विकास की बहार है।
वीर जवानों, उनके बलिदान, त्याग और तपस्या को नमन करने जा रहा हूं।
જીવનમાં સકારાત્મકરૂપી પ્રકાશ પાથરતા પાવન પર્વ દિવાળીની સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પ્રકાશપર્વ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી આશાઓનો પ્રકાશ પાથરે તથા આપનું જીવન આનંદ અને ઉલ્લાસથી ભરાઈ રહે તેવી શુભકામના.
ખેડા લોકસભાના સૌ પરિવારજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ અને નવા વર્ષના રામ રામ..!
પ્રકાશના પર્વ દિવાળીના શુભ પર્વ નિમિત્તે આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો અવિરત પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ.
નવું વર્ષ આપના જીવનમાં નવી આશાઓ, નવી તકો અને સફળતાની નવી ઊંચાઈઓ લઈને આવે તેવી પ્રભુશ્રીને પ્રાર્થના.
"લોકતંત્ર બચાવો- અરાજકતા હટાવો" અભિયાન અંતર્ગત નૂતન આયુર્વેદિક રિસર્ચ સેન્ટરના મેનેજિંગ ડિરેક્ટર ડૉ.શ્રી શશિકાંત ઝા સાથે સૌજન્ય મુલાકાત કરી SIR ની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી વિચારવિમર્શ કર્યો.
કોંગ્રેસ દ્વારા SIR વિશે કરવામાં આવતા ભ્રામક પ્રચાર દ્વારા નાગરિકો ગેરમાર્ગે ન દોરાય અને SIR વિશે સૌને સાચી જાણકારી મળે તે માટે ચર્ચા કરવામાં આવી
જિલ્લા મીડિયા સેલ ઈનચાર્જ શ્રી તેજસ પટેલ,નડિયાદ શહેર મહામંત્રી શ્રી દર્શન ઇનામદાર ઉપસ્થિત રહ્યા.