રથ છે તૈયાર, ભક્તોનો છે ઉત્સાહ,
નગરચર્યાએ નીકળ્યા નાથના નાથ...!!
ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ આપણી સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો મહોત્સવ છે. ભરૂચ ખાતે નીકળેલ રથયાત્રા માં પહિંદ વિધિ માં ભાગ લઈ ભગવાનના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા..
આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન દેશમુખ સહિત શિક્ષકગણ, વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે રચનાત્મક વિચારોની આપ-લે કરવામાં આવી.
શિક્ષણ, સંસ્કાર અને સહભાગિતાના મજબૂત પાયાથી જ ઉજ્જવળ ભવિષ્���નું નિર્માણ શક્ય બને છે.
શ્રી નર્મદા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દ્વારા આયોજિત વાલી સંમેલનમાં ઉપસ્થિત રહી શિક્ષણ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ��ાલીઓની સક્રિય ભાગીદારી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બનવાનો અવસર મળ્યો.
નર્મદાના નીર, પવિત્ર અમી અધર,જન-જનના જીવન, બની બહે સદા સુખકર
નર્મદાના નીર, જાણે પ્રકૃતિની પવિત્ર કલમથી લખાયેલી કવિતા, ધોધમાર વહે છે અને ધરતીના હૃદયને સ્પર્શીને જીવનનો રાગ આલાપે છે.
નર્મદા ડેમનો વહેતો પાણીનો પ્રવાહ, જાણે સ્વર્ગની ગંગા ધરતી પર ઉતરી આવ્યો હોય એવું લાગે છે.
આ નજારો, જાણે પ્રકૃતિનું હાસ્ય, જન-જનના જીવનમાં ઉમંગનો રંગ ભરે છે. 2017થી 2025 સુધી, નર્મદાએ છ વખત પોતાના હૃદયના દ્વાર ખોલી, આનંદનું અમૃત વહેવડાવ્યું. હરિયાળી ખીણો, ગીત ગાતી હવા, અને નર્મદાના નીરનો નાદ – આ બધું મળે તો જાણે ધરતીની ધબકારોને સુખકર બનાવે છે.
#નર્મદા માત્ર નદી નથી એ જીવનની ધમની છે, પ્રકૃતિનું અમૂલ્ય રત્ન, જે વહે છે તો એવું લાગે છે કે જાણે પ્રેમ અને પવિત્રતાની અમી ધારા વહેતી હોય.
#Gujarat #Naramada #SOU
पूरे देश का खून इन्हीं तीनों ने खिलाया था,
आज पहलगाम हमले का बदला पूरा हुआ, सावन के महीने में 'ऑपेरशन महादेव' चलाकर हमारे सुरक्षाबलों ने पहलगाम के तीनों आरोपियों को मार गिराया है।
जय हिंद 🇮🇳
#OperationMahadev#भारतीयसेना#indianArmy
દેશની એકતા, અખંડતા અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના મહાન પ્રણેતા, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીજીની જયંતિ પર શત્ શત્ વંદન!
રાષ્ટ્રીય એકતાના પ્રબળ સ્તંભ તરીકે ડૉ. મુખર્જીજી એ ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમજૂતો કર્યો નહીં. તેમણે ભારતીય જનસંઘની સ્થાપના કરીને દેશને રાષ્ટ્રવાદી વિચારો પર આધારિત એક વિકલ્પ રૂપે રાજકીય મંચ આપ્યો.
માતૃભૂમ�� માટે પોતાનું સર્વ��્વ અર્પણ કરનાર ડૉ. મુખર્જીનું જીવન અને તેમની વિચારધારા, યુવા પેઢી માટે સદાય પ્રેરણારૂપ રહેશે.
#DrShyamaPrasadMukherjee
#NationFirst
#CulturalNationalism
#BharatiyaJanaSangh
#NeelRao
#BjpNarmada
@narendramodi @AmitShah @JPNadda @CRPaatil @blsanthosh @ratnakar273 @ChaudhryShankar @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @BJP4Gujarat @BJP4India
राष्ट्रसेवा और ईमानदारी के प्रतीक, गुलजारीलाल नंदा जी की जयंती पर उन्हें सादर नमन।🙏🏻
उनका सादा जीवन और उच्च विचार आज भी हमें समाज और देश के लिए समर्पित रहने की प्रेरणा देते हैं।
देश की एकता अखंडता के लिए बलिदान देने वाले माँ भारती के अमर सपूत, प्रखर राष्ट्रवादी नेता, भारतीय जनसंघ के संस्थापक हमारे प्रेरणास्त्रोत श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को उनकी जयंती पर ���न्हें कोटि-कोटि नमन।
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પાટણા ગામના સરપંચ તરીકે શ્રી સંજયભાઈ વસાવા અને તમામ નવા ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન!
આપણા ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે આપ સૌના નેતૃત્વ હેઠળ નવી સફળતાઓ મળે તેવી શુભકામનાઓ.
#PatnaGramPanchayat#Abhinandan#NarmadaJilla#NarmadaDistrict#NeelRao #BJPLeaders #BJPGujarat #BJPNarmada #BJPIndia #NewBeginnings
सरलता, सौम्यता और कर्मठता की प्रतीक, नारी शक्ति एवं सामर्थ्य की जीवंत अभिव्यक्ति, जनजातीय समाज से देश की प्रथम महिला महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
मैं ईश्वर से आपके उत्तम स्वास्थ्य, दीर्घायु एवं यशस्वी जीवन की प्रा��्थना करता हूँ।
@rashtrapatibhvn
શોકમાં ઢળેલું ગુજરાત… શ્રદ્ધાંજલિ સભા🙏🏻
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ અનમોલ જીવોને અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આજે શ્રી કમલમ્ નર્મદા ખાતે પ્રાર્થના સભા યોજાઈ. દિલથી દિલ સુધી પહોંચતા દુઃખના પળોમાં, નર્મદા જિલ્લામાંથી હાજર દરેક કાર્યકર્તાએ એકતા અને કરુણા સાથે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
#OmShanti #ShradhanjaliSabha #VijayRupani #BJPNarmada #KamalamRajpipla #BJPGujarat
વિશ્વ ટીમ બ્લિટ્ઝ ચેમ્પિયનશિપમાં World No. 1 હૌ યિફાનને પરાજય આપનાર દિવ્યા દેશમુખને અભિનંદન—આ સફળતા અનેક યુવા ચેસ ખેલાડીઓ માટે પ્રેરણાદાયી છે.
@DivyaDeshmukh05
🇮🇳 भारत की प्रथम नागरिक, माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ!
आपका जीवन संघर्ष, सेवा और सशक्तिकर��� की अद्वितीय मिसाल है।
��पने यह सिद्ध किया है कि कठिन से कठिन परिस्थितियों में भी संकल्प और समर्पण के साथ अपने सपनों को साकार किया जा सकता है।
आपका नेतृत्व करोड़ों महिलाओं, बेटियों और युवाओं के लिए प्रेरणा है।
ईश्वर से प्रार्थना है कि आपको उत्तम स्वास्थ्य, दीर्घायु और सफल कार्यकाल प्रदान करें।
आप जैसी सशक्त नारी ही "नया भारत" रचने की असली प्रेरणा हैं।
🙏 जय हिंद! 🇮🇳
#HappyBirthdayPresidentMurmu #DroupadiMurmu #NariShakti #WomenLeadership #PresidentOfIndia #InspirationalLeader #NeelRao #NarmadaBJP #BharatKiNari