@pravinmalibjp ડીસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, પરિવહન, રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ ગોધનજીભાઈ માળી ને જન્મદિવસ નિમિતે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું
પરમ કૃપાળુ પરમેશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે .