बिहार के पूर्व मुख्यमंत्री भारत रत्न जननायक कर्पूरी ठाकुर जी को उनकी जयंती पर सादर नमन। समाज के शोषित, वंचित और कमजोर वर्गों का उत्��ान हमेशा उनकी राजनीति के केंद्र में रहा। अपनी सादगी और जनसेवा के प्रति समर्पण भाव को लेकर वे सदैव स्मरणीय एवं अनुकरणीय रहेंगे।
Yesterday’s visit to Thiruvananthapuram was unforgettable.
Only BJP-NDA can realise the dream of Vikasita Keralam while UDF and LDF have no interest in development.
पीएम @narendramodi के जन्मदिन पर दें पर्सनलाइज्ड AI Shubhkamna Reel से संदेश। अपने नाम, पेशे के साथ बताएं उनकी प्रेरणाओं को। अभी शेयर करें।
नमो ऐप पर हिस्सा लें: https://t.co/9J8spARcS2
#HappyBdayPMModi#SevaParv
Seva Parv 2025 is your opportunity to honor PM @narendramodi’s legacy of service.
Discover your Modi trait, take the Know Your NaMo Quiz, create a personalized AI Shubhkamna reel, and more.
Join Now On NaMo App: https://t.co/z830qpsDVX
#HappyBdayPMModi#SevaParv
राजकोट की यात्रा का वह प्रसंग, जब मोदी जी ने यह संवेदनशील सीख दी कि संगठन में स्वयं से पहले कार्यकर्ताओं का ध्यान रखना चाहिए। उनकी वह सीख आज मेरे जीवन का अभिन्न हिस्सा बन गई है।
विश्वास, अपनापन और समर्पण, यही संगठन की आत्मा है और यही मोदी जी की सबसे बड़ी शिक्षा है।
#MyModiStory
આજરોજ પાલનપુરના બાવીસી ઠાકોર સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત પ્રથમ વિદ્યાર્થી ઈનામ વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ઈનામ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી તેમજ આયોજકોને આ સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા.
Congratulations to the people of Purnea and surrounding areas on the new airport terminal building, which will boost commerce, connectivity and tourism.
નમો કે નામ રક્તદાન
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા પ્રેરિત અને સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠા દ્વારા ડીસા ખાતે આવેલ એન્જલ સ્કૂલમાં આયોજિત નમો કે નામ રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી અને સૌ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા.
જય અંબે..🚩
આદ્યશક્તિ માં અંબાજી ખાતે પગપાળા દર્શનાર્થે જઇ રહેલ માઇ ભક્તો માટે થરા ખાતે સતત અઢાર વર્ષથી ચાલતા જલારામ સેવા કેમ્પને સંતો- મહંતો અને આગેવાનો ,કાર્યકર્તા ભાઈઓ બહેનો ની હાજરીમાં આરતી,પૂજા કરીને ખુલ્લો મુકવામાં આવ્યો….
વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત ભાગીદારી!
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ જાપાનના પ્રધા��મંત્રી શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી.
આ સમિટ ભારત-જાપાનની મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
#IndiaJapanSummit
The 15th India-Japan Annual Summit was held in Tokyo earlier this evening. PM Ishiba and I reviewed the full range of bilateral ties between our nations and agreed to further strengthen the India-Japan Special Strategic and Global Partnership.
@shigeruishiba