સરદાર પટેલ સહભાગી સિંચાઈ ��ોજના, ઉંડ-3 પેકેજ-5 સૌની યોજનાની પાઇપલાઇન ઉચકવાથી ખેતર તથા ખેતીપાકને વ્યાપક નુકશાની બાબત વારંવાર (કુલ-૪)અરજી કરેલ છે. ઘટના ઘટી તેને 37 દિવસ થઈ ગયા હોવા છતાં તંત્ર કોઈપણ પગલાં લેતું નથી. તંત્ર અને લગત કોન્ટ્રાક્ટ કંપની ધ્યાન આપતી નથી. તો ઉચ્ચસ્તરેથી