આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા
*મહારાણી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય (ઈંગ્લિશ મીડિયમ) તથા આવકાર હાઈટ્સ*
(મિક્સ બિલ્ડિંગ) ખાતે ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમોસ્ટ્રેશન દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ,
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *અકવાડા કેન્દ્રીય વર્તી શાળા નંબર-૬૬, જેનું નવું નામ (શ્રી પ્રભાશંકર પટણી પ્રાથમિક શાળા )* અકવાડા ગામ ખાતે ફાયર સેફ્ટી અંગે ફાયર ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં. 63* હાદાનગર ખાતે વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકો/સ્ટાફમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *શ્રી બ્રહ્મર્ષિ વશિષ્ઠ પ્રાથમિક શાળા નં. ૨* (કુમાર) કુંભારવાડા સર્કલ ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવા માટે ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમોન્સ્ટ્રેશન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા
*વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*
સરદાર નગર ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન એકેડમીના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ લાગવાના સંભવિત કારણો, આગથી બચવાના ઉપાયો અને કટોકટીની પરિસ્થિતિમાં
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં. 62* હાદા નગર ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગથી બચાવના પ્રાથમિક ઉપાયો, આગ લાગવાના સંભવિત કારણો, ફાયર
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *ɪᴄɪᴄɪ ᴩʀᴜᴅᴇɴᴛɪᴀʟ ʟɪꜰᴇ ɪɴꜱᴜʀᴀɴᴄᴇ ᴄᴏᴍᴩᴀɴy* પરિમલ ચોક, વાઘવાડી રોડ ખાતે સ્ટાફ માટે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સ્ટાફને આગના પ્રકારો, આગ લાગવાના કારણો,
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નં. ૪૮* મીલ ની ચાલી, રેલવે ફાટક પાસે, કુંભારવાડા ખાતે ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડેમોસ્ટ્રેશન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ લાગવાના
આજ રોજ ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા *જ્યોતિ મહિલા વિદ્યાલય* લોખંડ બજાર-ખાર ગેટ ખાતે ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે ફાયર ડેમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ લાગે ત્યારે રાખવાની
માન.સાહેબ શ્રી,
આજરોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *આયુષમાન નર્સિંગ કોલેજ* કાળીયાબીડ ખાતે વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન આગ લાગવાના મુખ્ય કારણો, આગથી બચવાના ઉપાયો, ઇમરજન્સી સમયે
આજરોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *હોમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ* પરિમલ ચોક ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમે વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને આગ નિવારણ, ફાયર સેફ્ટી પગલાં અને
Today’s Fire Safety and Emergency Training Program was successfully conducted at *Shree Swaminarayan Vidyalaya, Chitra GIDC* by the *Bhavnagar Municipal Corporation Fire and Emergency Services* team.
The main objective of the program was to raise awareness about fire safety and
Today Bhavnagar Municipal Corporation Fire & Emergency Services conducted a Fire Safety Demonstration at Nand Kunwarba Kshatriya Kanya Shala. During the demonstration, students and school staff were given practical information about fire prevention, fire safety measures,
आज, *पंकज जोशी करियर इंस्टीट्यूट* टॉप थ्री सर्कल में भावनगर म्युनिसिपल कॉर्पोरेशन फायर एंड इमरजेंसी सर्विस की तरफ से फायर सेफ्टी डेमोंस्ट्रेशन ऑर्गनाइज़ किया गया।
डेमोंस्ट्रेशन के दौरान, स्टूडेंट्स और स्टाफ को आग लगने के संभावित कारणों, आग से बचाव के उपायों, अलग-अलग तरह की आग
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *શ્રી સ્વામિનારાયણ માધ્યમિક શાળા* નિર્ભય સોસાયટી ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને આગથી બચાવ, ફાયર એક્સટિંગ્વિશર નો ઉપયોગ તથા આગના સમયે રાખવાની સાવચેતી
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા *મુકતા લક્ષ્મી મહિલા વિદ્યાલય (જયોતિબેન દલાલ)* ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ લાગવાના કારણો, આગથી બચવાના ઉપાયો, ઇમરજન્સી સમયે રાખવાની સાવચેતી
આજ રોજ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી *(1)શ્રી મુરલીધર કેરિયર ઇન્સ્ટિટ્યૂટ તથા(2) શ્રી વિશુધ્ધાનન્દ વિદ્યાલય* ખાતે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સ્ટાફને આગ