વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નાગરિકોની સુવિધા માટે શહેરમાં ૩ સ્થળોએ કૃત્રિમ તળાવોની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ નિર્ધારિત કૃત્રિમ તળાવ ખાતે જ મૂર્તિ વિસર્જન કરી સહકાર આપવા અનુરોધ છે. 🙏
#GaneshChaturthi#GaneshVisarjan#bmcbhavnagar#bhavnagar#udy2026
(2/2)
🙏 ગણેશ ચતુર્થી નિમિત્તે તા. ૧૪/૦૯/૨૦૨૬ થી ૨૫/૦૯/૨૦૨૬ દરમિયાન શહેરીજનોની સલામતી તેમજ ��હેરના જળાશયો અને પર્યાવરણની જાળવણી અર્થે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ તળાવો (વોટર બોડી)માં મૂર્તિ વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.
(1/2)
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા SJMMSY યોજના હેઠળ રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે ગંગાજળિયા તળાવ ખાતે બસ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 🚌✨
શહેરના જાહેર પરિવહન અને માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવ��ાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું.
#SJMMSY #BusStand #udy2026
ભાવનગર મહાનગરપાલિકાની Website દ્વારા નાગરિકો માટે વિવિધ ઓનલાઈન સેવાઓ અને મહત્વપૂર્ણ માહિતી હવે સરળતાથી ઉપલબ્ધ. 🌐✨
આજે જ BMC Website નો ઉપયોગ કરો અને ડિજિટલ સેવાઓનો લાભ લો.
(Website link in bio)
#bmcwebsite#bmcbhavnagar#udy2026#bhavnagar#digitalindia
વડનગરના આધ્યાત્મિક વારસાને સર્જનાત્મક રીતે દુનિયા સમક્ષ રજૂ કરવા માટેની સુવર્ણ તક...
Shravanotsav@Vadnagar રીલ સ્પર્ધા 2026નો બીજો તબક્કો; સમયગાળો - તા. 6 થી 12 ઓગસ્ટ, 2026
આ રીલ સ્પર્ધામાં સરકારી અધિકારી અને કર્મચારી પણ ભાગ લઈ શકશે...
આજે જ ભાગ લો:
https://t.co/JyTrW74wyu
‘અનંત અનાદિ વડનગર’ - શ્રાવણોત્સવ રીલ કોમ્પિટિશન 2026
વડનગરની ભવ્ય વિરાસત અને શ્રાવણ માસની ભક્તિને કલાત્મક રીતે રીલ થકી રજૂ કરવાની અમૂલ્ય તક...
ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં ભાગ લો અને જીતો ₹31,000 સુધીના રોકડ ઇનામો...
સમયગાળો: 2થી 5 ઑગસ્ટ, 2026
Link in Comments
પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ...
ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના...
#FairExamsSecureYouth
“યોગ દ્વારા તંદુરસ્ત વૃદ્ધાવસ્થા” માત્ર એક વિચાર નથી, પ��ંતુ તંદુરસ્ત, સંતુલિત અને આનંદમય જીવન તરફનો માર્ગ છે. 🧘♂️✨
સ્વસ્થ શરીર, શાંત મન અને સકારાત્મક જીવનશૈલી માટે યોગ અપનાવીએ અને સારા આરોગ્ય તરફ આગળ વધીએ.
#InternationalYogaDay #YogaForHealthyAgeing #bmcbhavnagar #bhavnagar
રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે અને તે યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેમજ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાત@૨૦૪૭નું ધ્યેય સાકાર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રમુખ યોજનાઓનો સમાવેશ